Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 best foods help to avoid getting sick this winter

શિયાળામાં આ 10 ફૂડ ખાઈ લેજો, બીમારીઓ નહીં થાય અને રહેશો એકદમ સ્વસ્થ

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 02:52 PM

શિયાળાની સિઝનમાં શરદી-ખાંસી, કફ, શ્વાલની તકલીફ, હાર્ટ પ્રોબ્લેમ થવાની સંભાવના વધુ રહે છે

  • 10 best foods help to avoid getting sick this winter
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શિયાળાની સિઝનમાં શરદી-ખાંસી, કફ, શ્વાલની તકલીફ, હાર્ટ પ્રોબ્લેમ થવાની સંભાવના વધુ રહે છે. જોકે ઠંડીથી બચવા આપણે ગરમ કપડાં પહેરીએ છે પણ તેમ છતાં ઘણાં લોકો આ સિઝનમાં વારંવાર બીમાર પડે છે અને શરદી-ખાંસી થાય છે. દિલ્હીની ડાયટિશિયન શીલા શરાવતના જણાવ્યા મુજબ ઠંડી હવાની ખરાબ અસરથી બચવા માટે કેટલાક ફૂડ ડાયટમાં ખાવા જોઈએ. આ ફૂડ્સ ખાવાથી બોડીની ઈમ્યૂનિટી વધશે અને બીમારીઓ થવાનો ખતરો પણ ટળશે. જેથી આજે અમે તમને વિન્ટર સ્પેશિયલ 10 ફૂડ્સ વિશે જણાવીશું. જે બધાંએ શિયાળામાં ખાવા જ જોઈએ.

    આગળ વાંચો શિયાળામાં શરદી-ખાંસી, કફ જેવી પ્રોબ્લેમ્સથી બચવા કયા 10 ફૂડ્સ ખાવા.

  • 10 best foods help to avoid getting sick this winter
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best foods help to avoid getting sick this winter
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending