રોજ માત્ર 1 વાટકી ટામેટાનું સૂપ પીશો તો, શરીરની આ 10 તકલીફોમાં મળશે આરામ

રોજ 1 વાટકી ટામેટાનું સૂપ પી લેવાથી 10 પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સમાં ગજબના ફાયદા મળે છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 18, 2018, 03:38 PM
10 Benefits & Uses Of Tomato Soup

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સલાડના રૂપમાં, શાકભાજી અથવા સૂપ એમ કોઈપણ રૂપે ટામેટાંનું સેવન શરીર માટે અત્યંત ફાયદાકારક છે. પણ જો તમે રોજ ટામેટાંનું સૂપ પીવો તો 10 બીમારીઓ સામે રક્ષણ મળી શકે છે. ટામેટાંમાં ભરપૂર પ્રમાણમાં લાઈકોપિન અને વિટામિન સી હોય છે. આ સિવાય તેમાંથી બાયોટીન, વિટામિ્ન કે, પોટેશિયમ, કોપર, મેગનીઝ, ફાયબર, વિટામિન એ, કે, બી6, બી3, ફોલેટ, ફોસ્ફરસ, વિટામિન બી1, ઈ, આયર્ન, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળી રહે છે. ટામેટાં ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે. ટામેટાં દરેક સિઝનમાં ફાયદો આપે છે. તો ચાલો આજે જાણો રોજ ટામેટાંનું સૂપ પીવાથી થતાં સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે.


આગળ વાંચો રોજ 1 વાટકી ટામેટાંનું સૂપ પીવાથી સ્વાસ્થ્યને અન્ય કયા જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે.

10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
X
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
10 Benefits & Uses Of Tomato Soup
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App