1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Benefits of the Super food Amaranth

સપ્તાહમાં 1વાર ચોક્કસ ખાઓ આ 1 ધાન, 10 તકલીફોમાં થશે ગજબનો ફાયદો

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 06:14 PM IST

રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે

  • 10 Benefits of the Super food Amaranth
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. રાજગરો ખાવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. મેટાબોલિઝ્મને સુધારે છે. જેથી આજે અમે તમને સપ્તાહમાં એકવાર રાજગરો ખાવાના લાભ જણાવીશું.


    આગળ વાંચો રાજગરાને સપ્તાહમાં એકવાર ખાવાથી કયા 10 ફાયદા મળી શકે છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 10 Benefits of the Super food Amaranth
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of the Super food Amaranth

More From Lifestyle

Trending