Home » Lifestyle » Health » 10 Benefits of Eating Oats in breakfast

તમે વિચારી નહીં શકો એટલો ફાયદેમંદ છે આ 1 નાસ્તો, એકવાર જાણો તેના લાભ

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 06:16 PM

સવાર માટે સૌથી બેસ્ટ આ 1 વસ્તુ, તેના ફાયદા જાણશો તો તમે પણ રોજ ખાશો

  • 10 Benefits of Eating Oats in breakfast
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓટ્સને સવાર માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તો માનવામાં આવે છે. રોગિષ્ઠ લોકો માટે પણ ઓટ્સ ખૂબ જ ફાયદાકારક રહે છે. જવ અને એવા જ જાડા અનાજમાંથી બનેલાં ઓટમીલ (ઓટ્સ)માં ફાયબર્સ, કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ, ફોલિક એસિડ, કેલ્શિયમ, ઝિંક, મેગનીઝ, આયર્ન, વિટામિન બી અને ઈ સહિત ઘણાં એન્ટીબાયોટિક્સ અને હેલ્ધી મિનરલ્સ હોય છે. સવારના નાસ્તામાં એક વાટકી ઓટમીલ ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે અને આખા દિવસમાં એનર્જી પણ મળી રહે છે. જેથી આજે અમે તમને જણાવીશું, કે ઓટમીલ કઈ રીતે 10 બીમારીઓ સામે રક્ષણ કરે છે.


    આગળ વાંચો રોજ સવારે નાસ્તામાં આ 1 વસ્તુ ખાઈ લેવાથી તમારા શરીર પર કેવી અસર થાય છે.

  • 10 Benefits of Eating Oats in breakfast
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits of Eating Oats in breakfast
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ