Home » Lifestyle » Health » 10 Benefits Of eating Black sprouted Chickpeas

સાદાં નહીં પણ ફણગાવેલાં ચણા રોજ ખાશો તો, શરીરની 10 તકલીફો દૂર થઈ જશે

Divyabhaskar.com | Updated - May 30, 2018, 04:24 PM

તમે વિચારી નહીં શકો રોજ સવારે 1 મુઠ્ઠી ફણગાવેલાં ચણા ખાવાથી કેવા ફાયદા મળે છે, જાણો

  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાળા (દેશી) ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. આમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાયબર્સ હોય છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદના ડો. સી. આર. યાદવનું કહેવું છે કે દેશી ચણાને ફણગાવીને રોજ સવારે ખાવાથી તેના ફાયદા વધી જાય છે.


    કઈ રીતે ચણા ફણગાવવાં અને ખાવાં?


    સવારે 1 મુઠ્ઠી દેશી ચણાને ધોઈને સાફ પાણીમાં પલાળી દો. રાતે સૂતી વખતે તેનું પાણી કાઢી ચણાને એક ભીના સૂતરાઉ કપડાંમાં લપેટીને હવામાં ટીંગાડીને બાંધી દો. બીજા દિવસે સવાર સુધી ચણા ફણગી જશે. ડાયરેક્ટ ફણગાવેલાં ચણા ન ખાવા. તેને થોડાં તેલમાં ફ્રાય કરીને ખાવા. ઈચ્છો તો બારીક કાપેલાં ડુંગળી, ટામેટાં પણ મિક્ષ કરી શકો છો. પછી તેને સારી રીતે ચાવી-ચાવીને ખાવા.


    આગળ વાંચો ફણગાવેલાં ચણાં ખાવા સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારી છે.

  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Benefits Of eating Black sprouted Chickpeas
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ