સવારે નાસ્તો કર્યા પહેલાં આદુનું પાણી પીવો, કેન્સર, હાર્ટના રોગોમાં થશે ફાયદો

ડાઈજેશન, કેન્સર, હાર્ટના રોગોમાં શ્રેષ્ઠ છે આદુનું પાણી, રેગ્યુલર પીવાના 10 ફાયદા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 31, 2018, 05:31 PM
10 Benefits of drinking Ginger water daily

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આદુનો મોટાભાગે મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ જો આદુના પાણીને રેગ્યુલર પીવામાં તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જી હાં, આદુમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી બોડીને આંતરિક રીતે હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જેથી આજે અમે તમને રોજ આદુનું પાણી પીવાના બેસ્ટ ફાયદા જણાવીશું.

કઈ રીતે બનાવવું?

1 કપ પાણીને ઉકાળી ગેસ બંધ કરી દો. પછી આદુની છાલ કાઢીને તેમાં એક નાનો ટુકડો આદુનો નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. પછી તેને ગાળીને પીવો. તમે તેમાં લીંબુનો થોડો રસ પણ મિક્ષ કરી શકો છો. સવારે નાસ્તો કર્યા પહેલાં આદુનું પાણી પીવાથી વધુ લાભ મેળવી શકાય છે.

આગળ વાંચો રેગ્યુલર આદુનું પાણી પીવાથી તમારા શરીર અને સ્વાસ્થ્યને કયા લાભ મળી શકે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App