દૂધમાં આ 1 વસ્તુ મિક્ષ કરીને પીશો તો, રોગો રહેશે દૂર અને થશે આવી અસર

દૂધમાં આ 1 વસ્તુ નાખવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવા રોગો દૂર રહે છે, જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 25, 2018, 04:05 PM
10 Benefits Of drinking Dry Dates milk


હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં જો તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદા મળી શકે છે. આમાં વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફાયબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, કે, બી2, બી6, થાયમિન, નિયાસિન, સેલેનિયમ, ફોસ્ફરસ, કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે.


છુહારાવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તેના માટે દૂધ ગરમ કરી તેમાં છુહારાના નાના ટુકડા કરી દૂધમાં બરાબર ઉકાળો. પછી તેમાં થોડી સાકર મિક્ષ કરી પીવો અને ખારેક ચાવીને ખાઓ. વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે. તો આજે જાણી લો દૂધમાં ખારેક નાખીને પીવાથી થતાં ફાયદાઓ વિશે.


આગળ વાંચો દૂધમાં કઈ વસ્તુ નાખીને પીવાથી શરીરમાં રોગો દૂર રહે છે.

10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
X
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
10 Benefits Of drinking Dry Dates milk
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App