Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 benefit for daily use of durva grass

આ 10 બીમારીઓ માટે લાભકારી છે ઘરની નજીક મળતું આ ઘાસ

Divyabhaskar.com | Updated - Mar 19, 2018, 03:51 PM

ઘાસમાં કેલ્શિયમ, કાર્બન, આયર્ન અને પ્રોટિન જેવા તત્વો ભરપૂર માત્રામા મળી આવે છે

  • 10 benefit for daily use of durva grass
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ આપણી આસપાસ અનેક પ્રકારની એવી વસ્તુઓ હોય છે કે જેનો ઉપયોગ આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ કરી શકીએ છીએ. આવું જ એક છે દુર્વા ઘાસ. સામાન્ય રીતે આ ઘાસનો ઉપયોગ પૂજા-વિધિમાં કરવામાં આવે છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિની સાથે આ ઘાસ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વનું છે. આ ઘાસમાં કેલ્શિયમ, કાર્બન, આયર્ન અને પ્રોટિન જેવા તત્વો ભરપૂર માત્રામા મળી આવે છે. જો નિયમિતપણે દુર્વાના ઘાસનો ઉપયોગ કરવામાં આવે તો અનેક બીમારીઓમાં રાહત મળે છે. આજે અમે 10 બીમારીઓ માટે દુર્વા ઘાસનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે જણાવી રહ્યાં છીએ.

    આ 10 બીમારી માટે લાભકારી છે દુર્વા ઘાસ વાચો આગળની સ્લાઇડ્સમાં....

  • 10 benefit for daily use of durva grass
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 benefit for daily use of durva grass
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending