Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 bad Foods That are not good for Your Bones health

મજબૂત હાડકાંઓને પણ નબળાં બનાવી દે છે આ 10 વસ્તુઓ, તમે ખાવાનું ટાળજો

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 05:36 PM

ડેઈલી લાઈફમાં કેટલાક ફૂડ ખાવાથી આપણાં હાડકાંઓને બહુ જ નુકસાન પહોંચે છે, તમે ન ખાતાં

  • 10 bad Foods That are not good for Your Bones health
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા હાડકાંઓને મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર હોય છે. પણ ઘણાં એવા પણ ફૂ઼ડ છે જે કેલ્શિયમ અને વિટામિન ડીને બોડીમાં એબ્સોર્બ થતાં રોકે છે. જેના કારણે બોડીમાં તેની કમી સર્જાય છે અને હાડકાં નબળાં થવા લાગે છે અને ફ્રેક્ચર થવાની સંભાવના પણ વધે છે. મોટી ઉંમરમાં હાડકાં સંબંધી રોગોનો ખતરો પણ વધે છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું, જે ખાવાથી હાડકાં ધીરે-ધીરે નબળાં થાય છે.


    આગળ વાંચો હાડકાંઓ માટે નુકસાનકારક 10 ફૂડ્સ વિશે, જે ખાવાનું ટાળવું જોઈએ.

  • 10 bad Foods That are not good for Your Bones health
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 bad Foods That are not good for Your Bones health
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending