Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 amazing health benefits of eating paneer

કેવું પનીર ખાવું જોઈએ? જાણો ડાયટમાં પનીર ખાવાના 10 ગજબના ફાયદાઓ

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 04:19 PM

પ્રેગ્નેન્સીથી લઈ ડાયાબિટીસ ને હાર્ટના રોગોમાં લાભકારી છે પનીર, જાણો 10 ફાયદા

  • 10 amazing health benefits of eating paneer
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પનીર દૂધમાંથી બને છે. જેથી દૂધમાં રહેલાં બધાં જ ન્યૂટ્રિઅન્ટ્સ જેમ કે પ્રોટીન અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે. પનીરમાં ગુડ ફેટ હોય છે. જેથી તે વજન ઉતારવામાં મદદ કરે છે. ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે. ઓસ્ટિયોપોરોસિસના કારણે થનારા સાંધાના દુખાવામાં આરામ મળે છે. મોટી ઉંમરમાં પણ આ બહુ લાભકારક હોય છે. તેને ખાવાથી મોઢામાં સલાઈવા વધુ બને છે. જેનાથી ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે. પનીર અનેક પ્રકારના હોય છે. સાદું પનીર, મલાઈ પનીર, મસાલા પનીર, દહીંથી તૈયાર પનીર. મલાઈવાળા પનીરમાં કેલરી વધારે હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. જેથી ગાયના દૂધમાંથી બનેલ સાદું પનીર બેસ્ટ છે. તો આજે જાણી લો પનીર ખાવાના 10 શ્રેષ્ઠ ફાયદાઓ.

    આગળ વાંચો ડાયટમાં પનીર ખાવાથી સ્વાસ્થ્યને કેવા ગજબના ફાયદાઓ મળે છે.

  • 10 amazing health benefits of eating paneer
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing health benefits of eating paneer
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending