ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» કાજુ પાવડરના ફાયદા, 10 health benefits of Cashew Powder with Milk

  સંખ્યાબંધ ફાયદા મળે છે કાજુનો એક ચમચી પાવડર આ રીતે લેવાથી

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 10:00 AM IST

  કાજુ એક સફેદ રંગનો સ્વાદિષ્ટ અને ફેમસ ડ્રાયફ્રૂટ છે
  • કાજુમાંથી મળતું મેગ્નેશિયમ શરીર માટે ખૂબજ ફાયદાકારક અને જરૂરી છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાજુમાંથી મળતું મેગ્નેશિયમ શરીર માટે ખૂબજ ફાયદાકારક અને જરૂરી છે

   યૂટિલિટી ડેસ્ક: કાજુ એક સફેદ રંગનો સ્વાદિષ્ટ અને ફેમસ ડ્રાયફ્રૂટ છે. હેલ્થ માટે કાજુ ખૂબજ ફાયદાકારક છે. કાજુમાં પોષકતત્વો ભરપૂર હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ મળી રહે છે. કાજુમાં કૉપર, મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝીંકબ જેવાં તત્વોની માત્રા પણ ભરપૂર હોય છે. આ સિવાય થાયમિન, વિટામિન B6, વિટામિન K, આયર્ન અને પોટેશિયમ પણ મળી રહે છે.

   કાજુ છે ખૂબજ ફાયદાકારક:

   કાજુમાં ભરપૂર માત્રામાં કૉપર હોય છે. કૉપર ફ્રી રેડિકલનો નાશ કરવાની સાથે હાડકાં મજબૂત બનાવવા અને સ્કિન અને વાળ માટે પણ ખીબજ ઉપયોગી છે. કાજુ સ્કિનમા પિગ્મેંટ મેલેનિન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૉપરની ઉણપથી એનીમિયા, ઓસ્ટોપોરોસિસ, સાંધાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી. હ્રદયના ધબકારામાં વધ-ઘટ જેવી બિમારીઓ થઈ શકે છે.

   એક્સપર્ટના જણાવ્યા અનુસાર:

   આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાનૂ જણાવી રહ્યા છે કે, આમ તો કાજુને ચાવીને ખાવામાં આવે છે અથવા મિઠાઇમાં નાખીને કે દૂધમાં ઉકાળીને ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે કાજુના પાવડરને દૂધમાં મિક્સ કરીને ઉપયોગમાં લેવાની રીતે સૌથી બેસ્ટ છે. એક ચમચી કાજુના પાવડરને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરિ રોજ નાસ્તા સાથે લેવાથી ઘણા ફાયદા મળે છે.

   - કાજુમાંથી મળતું મેગ્નેશિયમ શરીર માટે ખૂબજ ફાયદાકારક અને જરૂરી છે. મેગ્નેશિયમની ઉણપથી સાંધાનો દુખાવો થઈ શકે છે, ઉપરાંત હ્રદય અને ફેફસાં માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. મેગ્નેશિયમથી માઇગ્રેનનો માથાનો દુખાવો ઓછો થાય છે અને બ્લડ પ્રેશર વધી ગયું હોય તો નોર્મલ થાય છે. હ્રદયરોગથી બચાવે છે, ઊંઘ સારી આવે છે અને અસ્થમામાં પણ રાહત મળે છે. કાજુના પાવડરવાળુ દૂધ પીવાથી આ બધી જ બિમારીઓથી બચી શકાય છે.

   આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કાજુના પાવડરથી થતા વધુ ફાયદા....

   સપ્તાહમાં માત્ર 3 જ વખત પીઓ આ જ્યૂસ, પેટની ચરબી ઓગળી થશે સપાટ

  • બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે

  • કાજુમાંથી મળતાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં મજબૂત કરે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાજુમાંથી મળતાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં મજબૂત કરે છે

  • કાજુવાળુ દૂધ પીવાથી હ્રદયરોગથી રક્ષણ મળે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાજુવાળુ દૂધ પીવાથી હ્રદયરોગથી રક્ષણ મળે છે

  • ફાયદાકારક કૉલેસ્ટ્રોલ HDL વધારવામાં મદદ કરે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાયદાકારક કૉલેસ્ટ્રોલ HDL વધારવામાં મદદ કરે છે

  • એક રક્ષાત્મક કવચ બનાવે છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક રક્ષાત્મક કવચ બનાવે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાજુ પાવડરના ફાયદા, 10 health benefits of Cashew Powder with Milk
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `