Home » Lifestyle » Health » રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji

પગના વાઢિયાથી પિંપલ્સ સુધી તમામ સમસ્યામાં બેસ્ટ છે કાળા દાણાનો આ 1 ઉપાય

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 06:23 PM

કલોંજીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે.

  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કલોંજીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી ફેટ હોય છે. આ સિવાય કલોંજીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીફંગલ, એન્ટીઅલ્સર જેવી પ્રોપર્ટી પણ રહેલી છે. કલોંજીના આ દાણા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં તો ફાયદાકારક છે પણ તેના અનેક બ્યુટી ફાયદા પણ છે. કલોંજીના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ખરતાં અટકે છે. તો કલોંજીની પેસ્ટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરો ચમકી ઊઠે છે. કલોંજીના આવા જ અનેક ફાયદા છે. તો આજે જાણી લો આ ચમત્કારી દાણાના 10 ફાયદા અને ઉપયોગની રીત.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કલોંજીના ફાયદાઓ અને ઉપયોગ રીત...

  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • રોજ કરો આ 1 કાળા દાણાનો ઉપાય । 10 Beauty benefits of kalonji
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending