1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 amazing Benefits and uses Of Rice Water

મોટાભાગના લોકો આ પાણી ફેંકી દે છે, પણ આ 10 ઉપયોગ જાણશો તો નહીં ફેંકો

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 05:35 PM IST

ચોખાનું પાણી કેટલું ઉપયોગી છે આ 10 ફાયદાથી તમે પણ જાણો, આવશે કામ

  • 10 amazing Benefits and uses Of Rice Water
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ચાઈનીઝ દવાઓના એક્સપર્ટ બોબ ફ્લોસ આને દળિયાનું હેલ્ધી ઓપ્શન માને છે. ચોખામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ્સ હોય છે. જે બોડીને એનર્જી આપે છે. જમ્મૂ ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદિક પ્રોફેસર ડો. નિખિલ શર્મા જણાવી રહ્યાં છે તેના 10 ખાસ ફાયદાઓ.


    આ રીતે બનાવો ચોખાનું પાણી


    ચોખા ધોઈને તેમાં 2 ગણું વધારે પાણી નાખી દો. હવે તેને ઉકાળો. આમાં પાણી વધુ હોવાથી ચોખામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ પાણીમાં મળી જશે. પછી ભાત બની ગયા બાદ તેને ગાળી લો અને તેના પાણીનો ઉપયોગ કરો.


    આગળ વાંચો ચોખાના પાણીના 10 બેસ્ટ ઉપયોગ અને ફાયદાઓ.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 amazing Benefits and uses Of Rice Water

More From Lifestyle

Trending