4 સ્થિતિમાં હળદરવાળું દૂધ ન પીવું જોઈએ

કોણે કોણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અને શા માટે.

divyabhaskar.com | Updated - Feb 02, 2018, 12:02 PM
પિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ
પિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ

યુટિલિટી ડેસ્ક: હળદરવાળું દૂધ પીવાના ઘણા ફાયદા છે. અહીં એમે એ નથી કહી રહ્યા કે તમારે હળદરવાળું દૂધ પીવું જ ન જોઈએ. પણ એ જણાવીશું કે કોણે કોણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અને શા માટે.

1. પિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણકે આ સ્થિતિમાં હળદરવાળું દૂધ તમારી સમસ્યાને વધારી શકે છે.

turmeric milk side effects

2. જો તમને બ્લિડિંગ પ્રોબ્લેમ છે તો હળદરવાળું દૂધ ન પીવું. આ દૂધ બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાને ઓછી કરી દે છે. 

 

turmeric milk side effects

3. ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું. હળદરમાં રહેલો રાસાયણિક પદાર્થ કરક્યૂમિન બ્લડ શૂગરને પ્રભાવિત કરે છે. 

 

turmeric milk side effects

3. ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું. હળદરમાં રહેલો રાસાયણિક પદાર્થ કરક્યૂમિન બ્લડ શૂગરને પ્રભાવિત કરે છે. 

 

turmeric milk side effects

5. કોઈ ઓપરેશન દરમિયાન- પહેલાં પણ જણાવ્યું કે હળદરવાળું દૂધ લોહીને જામવામાં અવરોધ ઊભો કરે છે.  જો તમારી સર્જરી થઈ છે કે થવાની છે તો આ દૂધથી દૂર રહેવું.

 

X
પિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએપિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ
turmeric milk side effects
turmeric milk side effects
turmeric milk side effects
turmeric milk side effects
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App