ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» હાઈટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ જોઈ લો ચાર્ટ | Male and Female Height to Weight Ratio Chart

  હાઈટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, જોઈ લો ચાર્ટ

  divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:08 PM IST

  Weight chart: હાઈટ પાંચ ફૂટ હોય તો વજન કેટલું હોવું જોઈએ?
  • હાઈટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, જોઈ લો ચાર્ટ
   હાઈટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, જોઈ લો ચાર્ટ

   યુટિલિટી ડેસ્ક: પોતાના વજનને લઈને દરેક વ્યક્તિ ચિંતિત હોય છે. વજન ઓછું હોય તેની ચિંતા અને વજન વધુ હોય તો તેની પણ ચિંતા. ઘણી વાર હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તેની યોગ્ય જાણકારીના અભાવે જેની ચિંતા ન કરવી જોઈએ તેની પણ ચિંતા વ્યક્તિ કરતી હોય છે. તો આ મુંજવણને દૂર કરવા માટે આજે અમે અહીં ચાર્ટ આપી રહ્યા છીએ કે હાઈટ પ્રમાણે સ્ત્રી અને પુરુષનું વજન કેટલું હોવું જોઈએ.

   હાઈટ- ફૂટ (Cm) સ્ત્રી પુરુષ
   4' 6" (137 cm)

   28.5- 34.9 kg

   28.5 - 34.9 kg
   4' 7" (140 cm) 30.8 - 37.6 kg 30.8 - 38.1 kg
   4' 8" (142 cm) 32.6 - 39.9 kg 33.5 - 40.8 kg
   4' 9" (145 cm) 34.9 - 42.6 kg 35.8 - 43.9 kg
   4' 10" (147 cm) 36.4 - 44.9 kg 38.5 - 46.7 kg
   4' 11" (150 cm) 39 - 47.6 kg 40.8 - 49.9 kg
   5' 0" (152 cm) 40.8 - 49.9 kg 43.1 - 53 kg)
   5' 1" (155 cm) 43.1 - 52.6 kg 45.8 - 55.8 kg
   5' 2" (157 cm) 44.9 - 54.9 kg 48.1 - 58.9 kg
   5' 3" (160 cm) 47.2 - 57.6 kg 50.8 - 61.6 kg
   5' 4" (163 cm) 49 - 59.9 kg 53 - 64.8 kg
   5' 5" (165 cm) 51.2 - 62.6 kg 55.3 - 68 kg
   5' 6" (168 cm) 53 - 64.8 kg 58 - 70.7 kg)
   5' 7" (170 cm) 55.3 - 67.6 kg 60.3 - 73.9 kg
   5' 8" (173 cm) 57.1 - 69.8 kg 63 - 76.6 kg
   5' 9" (175 cm) 59.4 - 72.6 kg 65.3 - 79.8 kg
   5' 10" (178 cm) 61.2 - 74.8 kg 67.6 - 83 kg
   5' 11" (180 cm) 63.5 - 77.5 kg 70.3 - 85.7 kg
   6' 0"(183 cm) 65.3 - 79.8 kg 72.6 - 88.9 kg
   6' 1" (185 cm) 67.6 - 82.5 kg 75.3 - 91.6 kg
   6' 2" (188 cm) 69.4 - 84.8 kg 77.5 - 94.8 kg
   6' 3" (191 cm) 71.6 - 87.5 kg 79.8 - 98 kg
   6' 4" (193 cm) 73.5 - 89.8 kg 82.5 - 100.6 kg
   6' 5"(195 cm) 75.7 - 92.5 kg 84.8 - 103.8 kg
   6' 6"(198 cm) 77.5 - 94.8 kg 87.5 - 106.5 kg
   6' 7" (201 cm) 79.8 - 97.5 kg 89.8 - 109.7 kg
   6' 8" (203 cm) 81.6 - 99.8 kg 92 - 112.9 kg
   6' 9" (205 cm) 83.9 - 102.5 kg 94.8 - 115.6 kg
   6' 10" (208 cm) 85.7 - 104.8 kg 97 - 118.8 kg
   6' 11" (210 cm) 88 - 107.5 kg 99.8 - 121.5 kg
   7' 0" (213 cm) 89.8 - 109.7 kg 102 - 124.7 kg

   કન્ટેન્ટ સોર્સ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (who) અને નેશનલ ઈસ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થ-યુએસએ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હાઈટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ જોઈ લો ચાર્ટ | Male and Female Height to Weight Ratio Chart
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `