• Home
  • Lifestyle
  • Health
  • આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ | how to stop hair fall and regrow hair naturally

આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ

આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ.

divyabhaskar.com | Updated - Apr 23, 2018, 12:13 PM
આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ | how to stop hair fall and regrow hair naturally

યુટિલિટિ ડેસ્ક: ખરતા વાળથી આજકાલ ઘણો લોકો પરેશાન છે. ત્યારે ખરતા વાળને કેવી રીતે અટકાવવા અને નવા વાળ કેવી રીતે ઊગાડવા તેની આજે વાત કરવી છે. ઘરે બનાવી શકાય તેવું એક તેલ અમે આપને અહીં જણાવીશું જેનાથી ખરી ગયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગવા લાગશે.


આ તેલ બનાવવા માટે જરૂરી સામગ્રી


-લસણની છ કળી,

-આંબળા બે,

-ડુંગળી એક,

-અરંડિયાનું તેલ ત્રણ ચમચી,

-નારિયેલ તેલ 4 ચમચી.


રીત


સૌથી પહેલા એક વાટકામાં નારિયેલ તેલ અને એરંડિયાનું તેલ મિક્સ કરી દો. હવે આ તેલમાં કાપેલું લસણ, આંબળા અને ડુંગળી ઉમેરો. આ મિશ્રણને ધીમા ગેસે પાંચ મિનિટ સુધી ગરમ કરો. પછી એક કલાક સુધી તેને ઠુંડું થવા દો.


હવે તમારું તેલ માથામાં લગાવવા માટે તૈયાર થઈ ગયું છે. આ તેલ નિયમિત લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જશે અને ખરી ચૂકેલા વાળ પણ નવા આવી જશે. સાથે વાળનો ગ્રોથ પણ વધશે.

X
આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ | how to stop hair fall and regrow hair naturally
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App