કોલેસ્ટેરોલ અને બ્લડપ્રેશરમાં રાહત માટે આવી રીતે ખાઓ કિવી

કિવીને કેવી રીતે ખાવું ફાયદાકારણ જાણો

divyabhaskar.com | Updated - May 24, 2018, 04:11 PM
કિવી ખાવાના ફાયદા | How to eat kiwi for health benefits

હેલ્થ ડેસ્કઃ કિવીને ખોરાકમાં લેવા અંગે લોકોને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે કે આને છોલીને ખાવું કે છોલ્યા વગર ખાવું ? આહારના હેતુથી જોવા જાય તો છોલ્યા વગર ખવાતું કિવી ખૂબ જ પૌષ્ટિક હોય છે. પરંતુ તેની છાલમાં રેશા હોય છે, જે લોકોને ગમતા નથી. રેશાથી તેમને મોઢામાં કંઇક અટપટું લાગવા માંડે છે. આ રેશાને કપડાંથી સાફ કરીને હટાવી શકાય છે. ઘણાં લોકોએ કિવીને છોલ્યા વગર ખાવાથી મોઢું છોલાઇ જવાની વાત કરી છે.

કિવીની છાલમાં એસિડ હોય છે. તેમાં ઓક્સીલેટ ક્રિસ્ટલ હોવાના કારણે મોઢું ખરાબ થવું સ્વાભાવિક છે. પરંતુ જે લોકો તેને છોલ્યા વગર ખાઇ શકતા હોય તેમણે કિવીને છોલ્યા વગર જ ખાવા જોઇએ.

કિવીની છાલમાં રહેલા ગુણો ગર્ભાવસ્થા સમયે આ ન્યૂરલ ટૂયૂબને નુકસાન થવા દેતી નથી. તેમાં વિટામિન ઇ હોવાના કારણે તે અંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે, ફ્રી રેડિકલ્સ નુકસાન નથી કરી શકતા.

કિવીને છાલ સાથે ખાવાના ફાયદા


- કોલેસ્ટેરોલને બેલેન્સમાં સવાર સાંજ કિવીને 8 અઠવાડિયા સુધી ખાવું, મોટું કોલેસ્ટેરોલ ચોક્ક્સથી કંટ્રોલમાં આવી જશે.
- જો ત્રણ કીવી 8 અઠવાડિયા સુધી ખાવામાં આવે છે તો બ્લડપ્રેશર ઓછું થઇ જશે.
- કિવી શરીરમાં આયર્નનું બેલેન્સ પણ સુધારે છે.
- કિવીમાં એક્ટિનિડિન એન્ઝાઇમ રેહલો છે, જે પાચનને સુધારે છે.

X
કિવી ખાવાના ફાયદા | How to eat kiwi for health benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App