ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Effective Home Remedies For Whooping Cough

  ઉટાંટિયા મૂળથી ખતમ કરશે આ ઘરેલૂ ઉપાય

  Divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 06:39 PM IST

  એવું માનવામાં આવે છે કે ઉટાંટિયું બાળકોની બીમારી છે, પરંતુ એવું નથી. આ રોગ નાના-મોટા કોઈને પણ થઈ શકે છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ એવું માનવામાં આવે છે કે ઉટાંટિયું બાળકોની બીમારી છે, પરંતુ એવું નથી. આ રોગ નાના-મોટા કોઈને પણ થઈ શકે છે. આ એક ખતરનાક બીમારી છે કારણ કે આ સંક્રામક હોય છે એટલે આ બીમારીના વાયરસ હવાના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. ઉટાંટિયું રાત અને દિવસમાં વધી જાય છે અને ઘણી વખત તો ઉધરસ આવતા-આવતા શ્વાસ ફૂલવા લાગે છે અને આંખો લાલ થઈ જાય છે. આ મોટાભાગે 5થી 15 વર્ષના બાળકોને થાય છે. આ રોગનું કારણ હિમોફાઇલસ પરટુસિસ નામના જીવાણુ હોય છે. આ જીવાણુ દર્દીને સ્પર્શ કરવાથી, સાથે જમવાથી અને તેની ઉધરસના વાયરસ સ્પર્શમાં આવવાથી પણ તમને થઈ શકે છે.

   ઉટાંટિયાના લક્ષણો

   ઉટાંટિયામાં દર્દીને સતત જોર-જોરથી ઉધરસ આવે છે. ઉધરસ આવતા-આવતા દર્દીને ઘણી વખત વોમિટ પણ થવા લાગે છે અને છાતીમાં તીવ્ર બળતરા મહેસુસ થવા લાગે છે. થોડી-થોડી વારમાં ઉધરસ આવતી જ રહે છે અને તેનાથી દર્દીની હાલાત ખરાબ થઈ જાય છે તથા શ્વાસ રૂંધાવા લાગે છે. ઘણી વખત આ પ્રકારની ઉધરસના કેટલાક અન્ય કારણો પણ હોય શકે છે જેમ કે, ટીબી, અસ્થમા, ફેફસાનું ઈન્ફેક્શન વગેરે. એટલે આ પ્રકારની ઉધરસ થવા પર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, જેથી તમે ઉધરસનું કારણ જાણી શકો.

   લસણ

   લસણ શરદી-ઉધરસ માટે ખૂબ સારું માનવામાં આવે છે. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. દરરોજ લસણના ઉપયોગથી તમે આ રોગથી દૂર રહી શકો છો. ઉટાંટિયુંથી છુટકારો મેળવવા માટે લસણની 5થી 6 કળીઓ ફોલીને ઝીણી સમારી લો અને તેને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે આ પાણીથી સ્ટીમ લો. દરરોજ આવું કરવાથી 8થી 10 દિવસમાં ઉટાંટિયુંને મૂળથી ખતમ કરી શકાય છે.

   આગળ વાંચો, ઉટાંટિયુંથી બચવા માટે ઘરેલૂ ઉપાયો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Effective Home Remedies For Whooping Cough
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `