Divya Bhaskar

Home » Lifestyle » Health » home remedies for cough

હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે: ઉધરસ માટે 10 ઘરેલુ ઉપચાર

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:09 AM

અડધી ચમચીમાં લીંબુના રસમાં બે ચમચી મધ ઉમેરી ચાટવાથી ઉધરસ મટે છે.

  • home remedies for cough

    હેલ્થ ડેસ્ક: ઉધરસને દૂર કરવાના ઘરેલું ઉપચારની અહીં વાત કરીશું.

    1. હળદર અને સૂંઠ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે

    2. અડધી ચમચીમાં લીંબુના રસમાં બે ચમચી મધ ઉમેરી ચાટવાથી ઉધરસ મટે છે.

    3. લવિંગ મોંમાં રાખી ચૂચવાથી પણ ઉધરસ મટે છે.

    4. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.

    5. એક ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

    6. શેકેલી હિંગમાં ગરમ પાણી મિક્સ કરી પીવાથી ઉધરસ મટે છે.

    7. દાડમની છાલનો ટુકડો મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

    8. એક ગ્લાસ દૂધમાં હળદર અને ધી મેળવીને પીવાથી ઉધરસ મટે છે.

    9. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.

    10 ડુંગળીનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે.

    શરદી-ખાંસી અને એલર્જીની પ્રોબ્લેમના લક્ષણો જાણી બચવા અપનાવો આ નુસખાઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending