શરીરમાં આવે આ 5 ચેન્જીસ, તો તમે હોઇ શકો છો પ્રેગનન્ટ

પ્રેગનન્સી ટેસ્ટ સિવાય આ ચેન્જીસથી જાણી શકાય છે કે તમે પ્રેગનન્ટ છો કે નહીં

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 12:02 AM
શક્ય છે કે તમારી કિડની વધારે સક્રિય હોય અને તમે પહેલાં કરતાં વધારે વખત ટોયલેટ જાઓ.
શક્ય છે કે તમારી કિડની વધારે સક્રિય હોય અને તમે પહેલાં કરતાં વધારે વખત ટોયલેટ જાઓ.

યુટિલિટી ડેસ્કઃ આમ તો પ્રેગનન્સી ટેસ્ટ કરવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ મળી રહે છે. આ સિવાય તમે શરીરમાં એવા કેટલાક ફેરફાર અનુભવો છો જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે તમે પ્રેગ્નન્ટ છો. આ ફક્ત લક્ષણો છે. શક્ય છે કે તેમાં વ્યક્તિના શરીર અનુસાર ફેરફાર હોઇ શકે છે.

વારંવાર બાથરૂમ જવું


જ્યારે તમે પ્રેગનન્સીની પ્રોસેસમાં છો તો શક્ય છે કે તમારી કિડની વધારે સક્રિય હોય અને તમે પહેલાં કરતાં વધારે વખત ટોયલેટ જાઓ. આ સમયે તમારે ચેક કરી લેવું આવશ્યક છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો પ્રેગનન્સી સમયે શરીરમાં આવતા ફેરફારો વિશે...

બ્રેસ્ટમાં સોજા આવે છે અને તે ભારે થઇ જાય છે.
બ્રેસ્ટમાં સોજા આવે છે અને તે ભારે થઇ જાય છે.

હેવી બ્રેસ્ટ


આ એક કોમન ફેરફાર છે. ગર્ભધારણ કરવાની સાથે શરીરમાં હોર્મોનલ ચેન્જીસ શરૂબ્રેસ્ટના હોર્મોન્સ સંવેદનશીલ હોય છે.  થઇ જાય છે. તેનાથી બ્રેસ્ટમાં સોજા આવે છે અને તે ભારે થઇ જાય છે.

 

નિપલનો રંગ


ગર્ભાવસ્થા સમયે હોર્મોનલ ચેન્જીસ આવવાના કારણે melanocytes પ્રભાવિત થાય છે. એટલેકે તેનો પ્રભાવ કોશિકાઓ પર પડે છે અને નિપલનો કલર ચેન્જ થઇ જાય છે. જ્યારે તમે પ્રેગનન્સી ધરાવો છો ત્યારે તેનો કલર ડાર્ક બને છે. 

 

આગળ જાણો પ્રેગનન્સી સમયે શરીરમાં આવતા ફેરફારો વિશે

ગર્ભાવસ્થામાં દિવસની શરૂઆતમાં તમને થાક અને નર્વસનેસ અનુભવાય છે.
ગર્ભાવસ્થામાં દિવસની શરૂઆતમાં તમને થાક અને નર્વસનેસ અનુભવાય છે.

વારેઘડી ઉલટી જેવી ફિલિંગ આવવી


ગર્ભાવસ્થામાં દિવસની શરૂઆતમાં તમને થાક અને નર્વસનેસ અનુભવાય છે. વારેઘડી જીવ ગભરાયા કરે છે અને ઉલટીના ઉબકા આવે છે. કંઇ પણ ખાઓ તો વોમિટિંગ સેનસેશન આવવા લાગે છે.

 

ક્રેવિંગ


આ ગર્ભવતી મહિલામાં જોવા મળતું મુખ્ય લક્ષણ છે. તેનાથી કોઇ વિશેષ ચીજ માટેનું આકર્ષણ વધે છે. દરેક સમયે ખાવાનું મન થયા કરે છે. અનેક વાર એવું બને છે કે મહિલાનું ડેઇલી ડાયટ પણ વધી જાય છે. 

 

X
શક્ય છે કે તમારી કિડની વધારે સક્રિય હોય અને તમે પહેલાં કરતાં વધારે વખત ટોયલેટ જાઓ.શક્ય છે કે તમારી કિડની વધારે સક્રિય હોય અને તમે પહેલાં કરતાં વધારે વખત ટોયલેટ જાઓ.
બ્રેસ્ટમાં સોજા આવે છે અને તે ભારે થઇ જાય છે.બ્રેસ્ટમાં સોજા આવે છે અને તે ભારે થઇ જાય છે.
ગર્ભાવસ્થામાં દિવસની શરૂઆતમાં તમને થાક અને નર્વસનેસ અનુભવાય છે.ગર્ભાવસ્થામાં દિવસની શરૂઆતમાં તમને થાક અને નર્વસનેસ અનુભવાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App