ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Make ready your Maternity Bag before labour pain

    લેબર પેઇન પહેલાં આ રીતે પૅક કરી લો મેટરનિટી બેગ, થશે 5 ફાયદા

    Divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 07:09 PM IST

    મેટરનિટી બેગમાં રાખી લો આ ચીજો, હેલ્થને થશે ફાયદો અને બચશે સમય
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ પ્રેગનન્સીનો સમય દરેક મહિલા માટે ખાસ હોય છે. જ્યારે તમારી ડિલિવરીની ડેટ નજીક આવી રહી હોય ત્યારે તમારા માટે એક કામ જરૂરી બની જાય છે. આ કામ છે મેટરનિટી બેગ તૈયાર કરવાનું. આ બેગમાં એવી કેટલીક ચીજોનો સમાવેશ કરવામાં આવે છે જે તમને ડિલિવરી બાદ તરત જ કામમાં આવે છે. આ બેગમાં તમે આવી ચીજો રાખી શકો છો અને તેને એડમિટ થતી સમયે તમારી સાથે લઇ જવાનું ચૂકશો નહીં. છેલ્લી ઘડીએ તમે ઉતાવળમાં સામાન પેક કરો તો શક્ય છે કે તમે કોઇ ચીજ છોડી દો.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મેટરનિટી બેગમાં કઇ ચીજોને યાદથી રાખશો...

    • બેગમાં કાંસકો અને વાળ બાંધવા માટે હેરબેન્ડ પણ રાખો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બેગમાં કાંસકો અને વાળ બાંધવા માટે હેરબેન્ડ પણ રાખો.

      યુટિલિટી ડેસ્કઃ પ્રેગનન્સીનો સમય દરેક મહિલા માટે ખાસ હોય છે. જ્યારે તમારી ડિલિવરીની ડેટ નજીક આવી રહી હોય ત્યારે તમારા માટે એક કામ જરૂરી બની જાય છે. આ કામ છે મેટરનિટી બેગ તૈયાર કરવાનું. આ બેગમાં એવી કેટલીક ચીજોનો સમાવેશ કરવામાં આવે છે જે તમને ડિલિવરી બાદ તરત જ કામમાં આવે છે. આ બેગમાં તમે આવી ચીજો રાખી શકો છો અને તેને એડમિટ થતી સમયે તમારી સાથે લઇ જવાનું ચૂકશો નહીં. છેલ્લી ઘડીએ તમે ઉતાવળમાં સામાન પેક કરો તો શક્ય છે કે તમે કોઇ ચીજ છોડી દો.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મેટરનિટી બેગમાં કઇ ચીજોને યાદથી રાખશો...

    • પ્રેગ્નન્સી સમયે તમારી આસપાસ ગંદગી ન રહે તેનું ધ્યાન રાખો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રેગ્નન્સી સમયે તમારી આસપાસ ગંદગી ન રહે તેનું ધ્યાન રાખો.

      યુટિલિટી ડેસ્કઃ પ્રેગનન્સીનો સમય દરેક મહિલા માટે ખાસ હોય છે. જ્યારે તમારી ડિલિવરીની ડેટ નજીક આવી રહી હોય ત્યારે તમારા માટે એક કામ જરૂરી બની જાય છે. આ કામ છે મેટરનિટી બેગ તૈયાર કરવાનું. આ બેગમાં એવી કેટલીક ચીજોનો સમાવેશ કરવામાં આવે છે જે તમને ડિલિવરી બાદ તરત જ કામમાં આવે છે. આ બેગમાં તમે આવી ચીજો રાખી શકો છો અને તેને એડમિટ થતી સમયે તમારી સાથે લઇ જવાનું ચૂકશો નહીં. છેલ્લી ઘડીએ તમે ઉતાવળમાં સામાન પેક કરો તો શક્ય છે કે તમે કોઇ ચીજ છોડી દો.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મેટરનિટી બેગમાં કઇ ચીજોને યાદથી રાખશો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Make ready your Maternity Bag before labour pain
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `