સ્વાસ્થ્ય માટે વરદાન છે નારિયેળ તેલ, આ રીતે આજથી રોજ કરો ઉપયોગ

એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. ઇમ્યુનિટી વધારવાની સાથે હેલ્થને સ્વસ્થ રાખે છે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:03 AM
know the best benefits of the Coconut oil

યુટિલિટી ડેસ્કઃ નારિયેળ તેલને સદીઓથી સ્વાસ્થ્યની અનેક નાની મોટી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો નિયમિત ઉપયોગ કરાય તો તે તમને અનેક ફાયદા આપે છે. તેનાથી તમે તંદુરસ્તી પણ મેળવી શકો છો.

નારિયેળ તેલમાં લગભગ 40 ટકા લોરિક એસિડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. ઇમ્યુનિટી વધારવાની સાથે હેલ્થને સ્વસ્થ રાખે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો નારિયેળ તેલના આ ફાયદા

તેમાં લોરિક એસિડ હોવાના કારણે તે દિલને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી શરીરને બચાવે છે.
તેમાં લોરિક એસિડ હોવાના કારણે તે દિલને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી શરીરને બચાવે છે.

- નારિયેળ તેલ ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
- અલ્ઝાઇમર, હાર્ટ એટેક કે વાગી જાય ત્યારે કોશિકાઓને ફરી જીવિત કરવામાં પણ ઉપયોગી છે.
- લોરિક એસિડ હોવાના કારણે તે દિલને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી શરીરને બચાવે છે.
- તેનું કેલ્શિયમ, મેગ્નેશિયમ હાડકાંને મજબૂત કરે છે. 

માથામાં આ તેલના માલિશ કરવાથી ઠંડક અનુભવાય છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે.
માથામાં આ તેલના માલિશ કરવાથી ઠંડક અનુભવાય છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે.

- આ તેલથી બનેલું ભોજન ઉર્જા આપે છે અને અન્ય વસાની સરખામણીએ વધારે સરળતાથી પચે છે.
- સ્કીનમાં નરમાશ લાવે છે. સૂકી, બેજાન અને ઉંમરથી પ્રભાવિત થયેલી ત્વચાને લાભ આપે છે.
- માથામાં આ તેલના માલિશ કરવાથી ઠંડક અનુભવાય છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે.
- તેલમાં ઘા ભરવાની ક્ષમતા છે. તે ક્ષતિગ્રસ્ત કોશિકાને રિપેર કરવામાં મદદ કરે છે. 

X
know the best benefits of the Coconut oil
તેમાં લોરિક એસિડ હોવાના કારણે તે દિલને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી શરીરને બચાવે છે.તેમાં લોરિક એસિડ હોવાના કારણે તે દિલને સ્વસ્થ રાખવાની સાથે સંક્રમણથી શરીરને બચાવે છે.
માથામાં આ તેલના માલિશ કરવાથી ઠંડક અનુભવાય છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે.માથામાં આ તેલના માલિશ કરવાથી ઠંડક અનુભવાય છે અને સ્ટ્રેસ લેવલ ઘટે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App