બકરીના દૂધના છે અઢળક લાભ, 7 દિવસમાં દૂર કરશે કેલ્શિયમની ખામી

બકરીના દૂધનું પ્રોટીન, લિપિડ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ખનીજ, ફેટી એસિડ લાભકારી ગણાય છે. તેનાથી ડેંગ્યૂને પણ ક્યોર કરી શક

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 12:02 AM
બકરીના દૂધને સુપાચ્ય ગણવામાં આવે છે.
બકરીના દૂધને સુપાચ્ય ગણવામાં આવે છે.

યૂટિલિટી ડેસ્કઃ આયુર્વેદ અનુસાર દરેક પ્રાણીના દૂધણાં અલગ અલગ ગુણ હોય છે. બકરીના દૂધનો ઉપયોગ પણ અનેક રોગોમાં કરવામાં આવ્યો છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ વધારે પ્રમાણમાં મળે છે. બકરીના દૂધને સુપાચ્ય ગણવામાં આવે છે.

આ દૂધને માતાના દૂધ બરોબર ગણવામાં આવે છે. બકરીના દૂધનું પ્રોટીન, લિપિડ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ખનીજ, ફેટી એસિડ લાભકારી ગણાય છે. તેનાથી ડેંગ્યૂને પણ ક્યોર કરી શકાય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા કયા રોગોમાં ફાયદારૂપ છે બકરીનું દૂધ...

પ્લેટલેટોની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.
પ્લેટલેટોની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.

ડેંગ્યૂમાં કરે છે લાભ

આ એક વાયરલ રોગ છે જે એડીઝ મચ્છર કરડવાથી થાય છે. 

એલોપેથીમાં તેનો કોઇ ઉપચાર નથી. પેરાસિટેમોલ તાવને ઓછો કરી શકે છે. આ સિવાય તમે પપૈયાના પાન, મુસબ્બરનો રસ અને બકરીના દૂધનો ઉપયોગ કરી શકો છો.

 

આ દૂધ સરળતાથી પચે છે. તે શરીરમાં દ્વવના સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. સેલેનિયમની ખામી અને પ્લેટલેટોની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે. બકરી અને ગાયની તુલનામાં તેમાં 35 ટકા વધારે સેલેનિયમ છે. બકરીનું દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમના અવશોષણને વધારે છે. 

ડેંગ્યૂના તાવમાં બકરીનું દૂધ લાભદાયી છે.
ડેંગ્યૂના તાવમાં બકરીનું દૂધ લાભદાયી છે.

ડેંગ્યૂના તાવમાં બકરીનું દૂધ, 250 મિલિલિટરના પ્રમાણમાં એક દિવસમાં 2 વાર આપવામાં આવે છે. જ્યારે બકરી નાની હોય તો તે ચટપટા અને સાથે જ કડવા પદાર્થોનું સેવન કરે છે. સાથે તે થોડું પાણી પીવે છે અને ફરે છે. આ કારણે તે અનેક રોગોને દૂર કરનારું દૂધ આપે છે.

તાવ, ખાંસીને કંટ્રોલમાં લાવવામાં પણ તે ઉપયોગી છે.
તાવ, ખાંસીને કંટ્રોલમાં લાવવામાં પણ તે ઉપયોગી છે.

આયુર્વેદમાં પણ છે બકરીના દૂધના લાભ

 

કસૈલા, sweet, ગ્રાહ્ય, પચવામાં સરળ, શીતળ અને સાથે જ લોહીને વહેતું રોકવામા પણ તે લાભદાયી છે. તાવ, ખાંસીને કંટ્રોલમાં લાવવામાં પણ તે ઉપયોગી છે. આ દૂધ ઇમ્યુનિટી વધારે છે અને સાથે જ એલર્જીનો ઉપચાર પણ કરે છે.

 

બકરીનું દૂધ આંતરડાના સોજા ઓછા કરવામાં અને સાથે કોલાઇટિસમાં પણ રાહત આપે છે.

તેનાથી હ્રદય રોગ, જઠરતંત્ર અને એલર્જીની રોકધામ કરવામાં ફાયદો કરે છે. આ પાચનની અનિયમિતતા, અલ્સર, સોજા, ક્ષય રોગમાં રાહત આપે છે.

ડાયરિયામાં પણ લાભદાયી છે.
ડાયરિયામાં પણ લાભદાયી છે.

લૂઝ મોશનના સમયે 250 મિલિલિટર બકરીના દૂધમાં 8 ગ્રામ તલ મિલાવીને મિસરીની સાથે પીવાથી દસ્તમાં રાહત મળે છે.

 

તાવમાં બકરી અને ગાયના તાજા દૂધને મિક્સ કરો અને તેમાં આવનારા ફીણમાં મિસરીનું ચૂરણ મિક્સ કરો. તેને પીવાથી તાવ ખતમ કરી શકાય છે.

X
બકરીના દૂધને સુપાચ્ય ગણવામાં આવે છે.બકરીના દૂધને સુપાચ્ય ગણવામાં આવે છે.
પ્લેટલેટોની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.પ્લેટલેટોની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.
ડેંગ્યૂના તાવમાં બકરીનું દૂધ લાભદાયી છે.ડેંગ્યૂના તાવમાં બકરીનું દૂધ લાભદાયી છે.
તાવ, ખાંસીને કંટ્રોલમાં લાવવામાં પણ તે ઉપયોગી છે.તાવ, ખાંસીને કંટ્રોલમાં લાવવામાં પણ તે ઉપયોગી છે.
ડાયરિયામાં પણ લાભદાયી છે.ડાયરિયામાં પણ લાભદાયી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App