ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Amazing Health Benefits of Tulsi

    રોજ સવારે કરો તુલસીના પાનનો આ રીતે ઉપયોગ, અનેક બીમારીઓ રહેશે દૂર

    Divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 06:30 PM IST

    તુલસીના છોડનો ઉપયોગ કરી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે.
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ આજે બીમારીઓ એટલી વધી ગઈ છે કે મોટાભાગના લોકો ડોક્ટર પાસે ચક્કર લગાવતા હોય છે. પરંતુ જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો ગભરાવવાની જરૂર નથી. તુલસીના છોડનો ઉપયોગ કરી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે. આજે અમે તમને આવા જ કેટલાક ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

      તાવ દૂર કરવામાં

      2 કપ પાણીમાં 1 ચમચી તુલસીના પાનનો પાઉડર અને 1 ચમચી એલચી પાઉડર મિક્સ કરી તેનો ઉકાળો બનાવી લો. દિવસમાં 2થી 3 વખત તેને પીવો. સ્વાદ બદલવા માટે તમે તેમાં દૂધ અને ખાંડ પણ મિક્સ કરીને પી શકો છો. તેનાથી તાવ ઓછો કરવામાં મદદ મળે છે.

      આગળ વાંચો, તુલસીના પાનના અન્ય કેટલાક ફાયદા...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Amazing Health Benefits of Tulsi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `