ખૂબ જ ગુણકારી છે આ 1 પીણું, કિડની, કેન્સરથી લઈ લિવર પ્રોબ્લેમ રાખે છે દૂર

લેમન ગ્રાસ ટીમાં રહેલા ઔષધિય ગુણ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને આપણને અનેક બીમારીઓથી બચાવે છે

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 06:18 PM
Lemon Grass Herb Uses, Side Effects and Benefits

યૂટિલિટી ડેસ્કઃ લેમન ગ્રાસ ટીમાં રહેલા ઔષધિય ગુણ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને આપણને અનેક બીમારીઓથી બચાવે છે. તમારી ડાયટમાં તેને પણ સ્થાન આપો, જેથી તમે એકદમ ફિટ અને હેલ્ધી રહો. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં લેમન ગ્રાસ ટી ખૂબ કારગર છે. આ વિટામિન A તથા C, ફોલેટ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ તથા મેગનીઝથી ભરપૂર છે. એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ, કેન્સરને દૂર કરવા, એન્ટિ-ડિપેરજન્ટ ગુણોથી ભરપૂર છે.

- તેના એન્ટિસેપ્ટિક કમ્પાઉન્ડ પેટના નુકસાનકારક બેક્ટેરિયા અને પેરાસાઇટ્સને ખતમ કરે છે. તેનાથી કબજિયાત, ડાયરિયા, અપચો અને પેટના દુઃખાવાની સમસ્યા નથી થતી.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લેમન ગ્રાસ ટીના અન્ય ફાયદા વિશે...

Lemon Grass Herb Uses, Side Effects and Benefits

- આ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

 

- રોજ લેમન ગ્રાસ ટી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને ઝેરી તત્વો યૂરિન દ્વારા બહાર નીકળી જાય છે. તેનાથી કિડની, લિવર, બ્લેડર અને પેનક્રિયાઝની સફાઈ થાય છે.

 

- આ એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર છે, જેનાથી કફ, તાવ અને શરદીથી આરામ મળે છે. તેમાં રહેલું વિટામિન સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.

 

- તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વો કેન્સર ઉત્પન્ન કરતી કોશિકાઓને ખતમ કરે છે.

Lemon Grass Herb Uses, Side Effects and Benefits

- એન્ટીઈન્ફ્લામેટરી અને પેઇન-રિલીવિંગ પ્રોપર્ટીના કારણે આ સાંધાના દુઃખાવા તથા માંસપેશીઓ જકળાઈ જવાની સમસ્યામાં પણ આરામ અપાવે છે.

 

- લેક્ટેશન પીરિયડમાં 2 કપ લેમન ગ્રાસ ટી પીવાથી બાળક ઈન્ફેક્શનથી બચે છે. ગર્ભાવસ્થામાં તેને ન પીવું જોઈએ.

 

- આ ફંગલ ઈન્ફેક્શને દૂર કરે છે. તેના સેવનથી પિંપલ્સ નથી થતા. ઓઇલી સ્કિન ધરાવતા લોકોએ આ પીવું જોઈએ.

 

- વજન કંટ્રોલમાં રાખવામાં પણ આ ફાયદાકારક છે.

X
Lemon Grass Herb Uses, Side Effects and Benefits
Lemon Grass Herb Uses, Side Effects and Benefits
Lemon Grass Herb Uses, Side Effects and Benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App