ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Health benefits of Harad which will amaze you

    રોજ નિયમિત પીવો આ 1 ઉકાળો, ગેસ, એસિડિટી અને વજન ઘટાડવામાં છે ફાયદાકારક

    Divyabhaskar.com | Last Modified - Jan 09, 2018, 05:45 PM IST

    પ્રાચીનકાળથી ચાલી રહેલી આયુર્વેદિક પદ્ધતિઓ અને એવી જડી-બૂટી વિશે જણાવવામાં આવ્યું છે, જે ઔષધિનું કામ કરે છે.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ આયુર્વેદ સાથે જોડાયેલી ચરક સહિંતામાં જીવનમાં આયુર્વેદની ઉપયોગિતા વિશે જણાવવામાં આવ્યું છે. સાથે જ તેમાં પ્રાચીનકાળથી ચાલી રહેલી આયુર્વેદિક પદ્ધતિઓ અને એવી જડી-બૂટી વિશે જણાવવામાં આવ્યું છે, જે ઔષધિનું કામ કરે છે. તેમાંથી એક છે હરડ. જેને અંગ્રેજીમાં ‘ચેબુલિસ મિરબોલાન’ના નામથી ઓળખવામાં આવે છે. આ ફળ વિટામિન C અને ખનિજથી ભરપૂર હોય છે, જેના અનેક સ્વાસ્થ્ય લાભ છે. તો ચાલો જાણીએ હરડના ફાયદા.

      - હરડનો ઉકાળો સ્કિન સંબંધી એલર્જીમાં લાભદાયક છે. હરડના ફળને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવો અને તેને દિવસમાં 2 વખત નિયમિત લેવાથી જલ્દી આરામ મળે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હરડના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Health benefits of Harad which will amaze you
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `