• Home
  • Lifestyle
  • Health
  • રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ । Amazing Benefits of Using Harad

રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ, મળશે 7 ફાયદા

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની કહે છે આયુર્વેદમાં હરડેનું ખૂબ મહત્વ છે. તેને આયુર્વેદમાં માતા પણ કહેવામાં આવે છે.

Divyabhaskar.com | Updated - May 05, 2018, 05:53 PM
રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ । Amazing Benefits of Using Harad

યૂટિલિટી ડેસ્કઃ આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની કહે છે આયુર્વેદમાં હરડેનું ખૂબ મહત્વ છે. તેને આયુર્વેદમાં માતા પણ કહેવામાં આવે છે, કારણ કે આ માતાના સમાન ધ્યાન રાખે છે. આ દુર્લભ ઔષધિ છે જેમાં 6માંથી 5 રસ મળે છે. તેને આયુર્વેદના પ્રસિદ્ધ ચૂરણ ત્રિફળામાં પણ નાખવામાં આવે છે. રાતના સૂતી વખતે તેના અડધી ચમચી પાઉડરને થોડા દિવસ સુધી ગરમ પાણી સાથે લેવામાં આવે તો અનેક ફાયદા મળે છે.

- હરડેનો પાઉડર વાળ માટે દવાની જેમ છે. તેને ખાવાથી વાળા કાળા, ચમકદાર અને આકર્ષક દેખાય છે.

- તેનાથી બોડીના ટોક્સિન બહાર નીકળી જાય છે એટલે કેન્સર જેવા રોગથી બચાવ થાય છે.

આગળ જાણો, અન્ય ફાયદા...

રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ । Amazing Benefits of Using Harad

- આ પાઉડર મેટાબોલિઝ્મને વધારે છે એટલે તેને રેગ્યુલર ખાવાથી વજન ઓછું થાય છે.

 

- આ ડાઇજેશનમાં મદદ કરે છે એટલે ગેસ, એસિડિટી, અપચો અને અન્ય સમસ્યાઓમાં ફાયદો મળે છે.

 

- રૂમેટાઇડ આર્થ્રાઇટિસ જેવી બીમારીઓમાં આ ખૂબ ફાયદાકારક હોય છે.

 

- હરડેનો પાઉડર કોઈ પણ પ્રકારની એલર્જીમાં ફાયદો કરે છે.

X
રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ । Amazing Benefits of Using Harad
રાતના સૂતા પહેલા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ 1 વસ્તુ । Amazing Benefits of Using Harad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App