• Home
 • Lifestyle
 • Health
 • પ્રેગ્નન્સી ટિપ્સ, Health Benefits of Foot Ring in Pregnancy

ગર્ભાવસ્થામાં પહેરો બિછિયા, બાળકને સ્વસ્થ્ય રાખવાની સાથે આપશે 5 ફાયદા

divyabhaskar.com

Apr 13, 2018, 03:20 PM IST
ગર્ભાવસ્થામાં પહેરો બિછિયા
ગર્ભાવસ્થામાં પહેરો બિછિયા
તણાવને દૂર કરે છે
તણાવને દૂર કરે છે
કરે છે એક્યુપ્રેશરનું કામ
કરે છે એક્યુપ્રેશરનું કામ
શક્તિ વધારે છે
શક્તિ વધારે છે
બાળકને માનસિક રીતે સ્વસ્થ્ય રાખે
બાળકને માનસિક રીતે સ્વસ્થ્ય રાખે
હેલ્ધી પ્રેગ્નન્સી
હેલ્ધી પ્રેગ્નન્સી

યૂટિલિટી ડેસ્ક: ગર્ભવતી થવું એ દરેક સ્ત્રી માટે ખૂબજ ખુશી અને સૌભાગ્યની વાત છે. આ એક એવો સમય છે, જેમાં દરેક સ્ત્રીને પોતે સંપૂર્ણ છે એવો અનુભવ થાય છે. જોકે આ સમય દરમિયાન દરેક સ્ત્રીઓ ઘણી શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થતી હોય છે. હા, જોકે બાળકને હાથમાં જોતાં જ બધુ દુ:ખ ગાયબ થઈ જાય છે. આ નવ મહિના દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેઓ જે પણ ખાય-પીએ કે પહેરે તેની સીધી અસર તેમના બાળક પર થાય છે.


કપડાંની સાથે ઘરેણાંનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ભારતીય પરંપરા અનુસાર મહિલાઓ લગ્ન પછી વગમાં વેઢ એટલ કે બિછિયા પહેરે છે, જે તેમની સુંદરતા વધારવાની સાથે ઘણા હેલ્થ ફાયદા પણ આપે છે. ગર્ભાવસ્થામાં તો પગમાં બિછિયા પહેરવાથી ઘણા હેલ્થ ફાયદા થાય છે, જે વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ વિસ્તૃતમાં.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગર્ભાવસ્થા દરમિયાન પગમાં બિછિયા પહેરવાના 5 ફાયદા....

સૂતાં પહેલાં ધ્યાનમાં રાખો માત્ર 5 વાતો, ફટાફટ ઘટાડશે વજન

X
ગર્ભાવસ્થામાં પહેરો બિછિયાગર્ભાવસ્થામાં પહેરો બિછિયા
તણાવને દૂર કરે છેતણાવને દૂર કરે છે
કરે છે એક્યુપ્રેશરનું કામકરે છે એક્યુપ્રેશરનું કામ
શક્તિ વધારે છેશક્તિ વધારે છે
બાળકને માનસિક રીતે સ્વસ્થ્ય રાખેબાળકને માનસિક રીતે સ્વસ્થ્ય રાખે
હેલ્ધી પ્રેગ્નન્સીહેલ્ધી પ્રેગ્નન્સી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી