શું કૉફી સ્વાસ્થ્યકારક છે? આ નિયમને ફોલો કરશો તો તમારી કૉફી બની જશે સુપર હેલ્ધી

જે લોકો ફળ અને શાક ઓછું ખાઇ શકે છે તેમના માટે કોફી એન્ટિઓક્સિડેન્ટ્નો સ્ત્રોત છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:52 PM
Five Rules for Coffee Drinkers

હેલ્થ ડેસ્કઃ દુનિયામાં કૉફીનું ચલણ મોટા પ્રમાણમાં છે, પરંતુ શું આપણે તેને સ્વાસ્થ્યકારક બનાવી શકીએ છીએ?, હાં જો કેટલાંક નિયમો પાળીએ તો આપણી કોફીને સારીઅને સ્વાસ્થ્યકારક બનાવી શકાય છે. જે લોકો ફળ અને શાક ઓછું ખાઇ શકે છે તેમના માટેકોફી એન્ટિઓક્સિડેન્ટ્નો સ્ત્રોત છે. જાણો એ નિયમો જે કોફીને સુપર હેલ્ધી બનાવી શકે છે -

બપોરે ત્રણ વાગ્યા પછી ના લો

બપોરે ત્રણ વાગ્યા પછી કોફીનો ખોરાકમાં કોઇપણ પ્રકારે ઉપયોગ ન કરવો જોઇએ. કોફીમાં મોટા પ્રમાણમાં કેફીન હોય છે.

કેમ - કોફીમાં જબરજસ્ત પ્રમાણમાં ઉર્જા રહેલી છે. જ્યારે તમને થાક લાગે ત્યારે તમે આને પીવો તો તે તમને લાંબા સમય સુધી જાગતા રાખવાની ક્ષમતા ધરાવે છે. જે મોડી રાત સુધી તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, જે સ્વાસ્થય માટે નવી તકલીફ ઉભી કરી શકે છે.

ખાંડ નાભેળવો

કોફીમાં ખાંડ નહીં ભેળવો તો સારું રહેશે અને સ્વાસ્થ્યકારક પણ રહેશે.

કેમ - તે સ્વસ્થ છે. આમાં ખાંડ ભેળવવાથી બિમારીઓ અને વજનને વધારો મળશે.

તજ ભેળવો

ખાંડની જગ્યાએ કોફીમાં તજ ભેળવીને ખોરાકમાં લેવી વધારે સારું રહેશે.

કેમ- તજ બ્લડ ગ્લુકોઝ, કોલેસ્ટ્રોલ અનેટ્રાયગ્લીસરાઇડ્સને ઓછું કરે છે.

કોકો ભેળવી દો

કોફીમાં કોકો ભેળવીને પીવાથી તેનાથી અનેક પ્રકારના સ્વાસ્થયના લાભ છે.

કેમ - આમાં હ્રદય રોગનો ડર ઓછો હોય છે. કેફે મોચા ચોકલેટ કેફે લાતેનુ ચોકલેટ ફલેવર સ્વરૂપ છે.

X
Five Rules for Coffee Drinkers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App