રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી શરીરને આ 10 ફાયદા મળે છે, તમે પણ ચાલો

Health Desk

Health Desk

Jun 08, 2018, 01:00 PM IST
Health Benefits Of Barefoot Walking

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણી બોડીમાં ઈલેક્ટ્રિક એનર્જી હોય છે. ઉઘાડાં પગે ચાલવા પર જમીનની ઈલેક્ટ્રિક એનર્જી બોડીની અંદર પ્રવેશે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને સાથે ઘણી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લાભ થાય છે. જો રેગ્યુલર વહેલી સવારે 15 મિનિટ ઉઘાડાં પગે વોક કરવામાં આવે તો તેનાથી બોડીને ઘણાં ફાયદા મળી શકે છે. તમે લીલી ઘાસમાં પણ ઉઘાડાં પગે ચાલી શકો છો. જાણો ફાયદા.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી હાડકાં મજબૂત બને છે.


-ઉઘાડાં પગે ચાલવાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.


-સવારે નિયમિત ઉઘાડાં પગે ચાલવાથી હાઈ બીપીની પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.


-નિયમિત ઉઘાડાં પગે ચાલવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી અનિદ્રાની પ્રોબ્લેમ દૂર થાય છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી મસલ્સ પેઈનની પ્રોબ્લેમમાં આરામ મળે છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી સાંધાઓમાં થતાં દુખાવામાં રાહત મળે છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી માથામાં દુખાવાની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી બોડીમાં એનર્જી લેવલ વધે છે.


-રોજ સવારે ઉઘાડાં પગે ચાલવાથી વજન કંટ્રોલમાં રહે છે.

X
Health Benefits Of Barefoot Walking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી