Divya Bhaskar

Home » Lifestyle » Health » health benefit of coconut oil

અનેક રીતે ફાયદાકારક છે આ તેલ, સ્વાસ્થ્ય માટે છે લાભદાયક

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 04:34 PM

એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોવાના કારણે શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે

  • health benefit of coconut oil
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ નારિયેળ તેલ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાના કારણે સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક હોય છે. જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તે તમારામાં ઉર્જા આપવાનું કામ કરશે, જેનાથી તમે સ્વવસ્થ અને તંદુરસ્ત હોવાનો અનુભવ કરશો. નારિયેળ તેલમાં અંદાજે 40 ટકા લોરિક એસિડ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોવાના કારણે શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત માતા દૂધમાં પણ લોરિક એસિડ મળી આવે છે.

    નારિયેળના તેલના ફાયદા અને લાભ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • health benefit of coconut oil
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • health benefit of coconut oil
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • health benefit of coconut oil
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • health benefit of coconut oil
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • health benefit of coconut oil
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • health benefit of coconut oil
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending