ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» બાબા રામદેવના ઉપાયથી દૂર કરો ડેન્ડ્રફ | hair problem solution by Baba Ramdev

    બાબા રામદેવના ઉપાયથી દૂર કરો ડેન્ડ્રફ

    divyabhaskar.com | Last Modified - Apr 24, 2018, 11:47 AM IST

    આ ટિપ્સથી એક સપ્તાહમાં દૂર થઈ જશે ડેન્ડ્રફ
    • બાબા રામદેવના ઉપાયથી દૂર કરો ડેન્ડ્રફ
      બાબા રામદેવના ઉપાયથી દૂર કરો ડેન્ડ્રફ

      યુટિલિટી ડેસ્ક: વાળમાં રહેલા ખોળાથી આજે ઘણા લોકો પરેશાન છે. ત્યારે અમે આજે બાબા રામદેવે જણાવેલા ખરેલુ નુસખાને કહીં રહ્યાં છીએ, જે તમારા ખોળાને દૂર કરશે અને વાળને ખરતા અટકાવશે.


      ખાટી છાસથી વાળને ધોવાથી વાળમાં રહેલો ડેંડ્રફ(ખોળો) દૂર થાય છે. સાથે છાસમાં મુલ્તાનની માટી નાખવાથી વાળ સિલ્કી બને છે. તમે આ છાસમાં મુલ્તાનની માટી સાથે લિંબુ અને નારિયેલ તેલ પણ થોડું નાખી શકો છો.


      આ રીતે પણ તમે કરી શકો છો ઉપયોગ- મુલતાનની માટીનો છાસ, લિંબુ અને નારિયેલ તેલ નાંખીને ખાટો લેપ તૈયાર કરી લો, સ્નાન કરતા પહેલાં અડધો કલાક પહેલાં વાળ પર લાગવી દો. પછી વાળને ધોઈ નાખો. આવું કર્યા પછી તમારે કન્ડિસનર પણ કરવાની જરૂર નહીં પડે.


      બાબા રામદેવનું તો કહેવું છે કે બન્ને હાથના નખને એકબીજા સાથે ઘસવાથી વાળની તમામ સમસ્યાઓ દૂર થાય છે. સફેદ વાળ કાળા થઈ જાય છે, ખરી ચૂકેલા વાળ ફરી ઊગશે. તમે અનલોમ વિલોમ પ્રાણાયામ પણ કરી શકો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાબા રામદેવના ઉપાયથી દૂર કરો ડેન્ડ્રફ | hair problem solution by Baba Ramdev
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `