માત્ર ફેસિયલ નહીં, આ 5 ઘરેલૂ ફેસ માસ્કથી વધારો લગ્નના દિવસે ચહેરાની ચમક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ ચોક્કસ લગ્નના દિવસે દરે દુલ્હન ઈચ્છે છે કે તેના આઉટફિટ્સ હોય કે મેકઅપ, દરેક વસ્તુઓ એકદમ પરફેક્ટ અને સુંદર દેખાય. પછી માર્કેટ જઈને અલગ-અલગ શોપ્સના ચક્કર કાપવાના હોય કે પાર્લરના, તેના માટે તે મહિના પહેલા તૈયારી પણ શરૂ કરી દે છે. હવે આઉટફિટ માટે તો તમે માર્કેટ અને ટેલરની જ મદદ લો, પરંતુ તમારી સુંદરતા માટે તમે પાર્લરના સિવાય કેટલીક નેચરલ વસ્તુઓનો પણ હાથ પકડી શકો છો. હા, કેટલીક એવી વસ્તુઓ છે જેનો તમે એક હમિના પહેલા દર બીજે દિવસે ઉપયોગ કરી તમારા ચહેરાની સુંદરતા વધારી શકો છો.

 

નોટઃ તેનો ઉપયોગ કરતા પહેલા એક પેચ ટેસ્ટ જરૂર લો. જો તમને કોઈ પ્રકારી બળતરા કે ખંજવાળ મહેસુસ થાય, તો તેના ઉપયોગથી બચવું.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સુંદરતા વધારી એ વસ્તુઓ વિશે...

અન્ય સમાચારો પણ છે...