Divya Bhaskar

Home » Lifestyle » Health » Get glowing face with potato face packs

નેચરલી ચહેરો ચમકી ઉઠશે અને બનશે ગોરો, અજમાવો આ 1 સરળ ઉપાય

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 06:08 PM

ચહેરો ઝડપથી ગોરો અને શાઈની બનાવવા કોઈપણ કરી શકે છે આ 1 નુસખો, જાણો

  • Get glowing face with potato face packs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અનિયમિત લાઈફસ્ટાઈલ અને વધતાં પોલ્યૂશનને કારણે ચહેરાની સ્કિન પર તેની બહુ જ ખરાબ અસર થાય છે. તેનાથી ચહેરાની ચમક ઓછી થવા લાગે છે અને રંગ ડાર્ક થાય છે. જેથી સ્કિનનો ગ્લો અને ચમક જાળવી રાખવા માટે અહીં જણાવેલ 1 ઉપાય નિયમિત કરતાં રહેવું જોઈએ. બ્યુટી એક્સપર્ટ શીલા એન કિશોર જણાવી રહ્યાં છે એક નુસખો જેને કરવામાં 1 મિનિટનો જ સમય લાગે છે. તો તમે પણ જાણી લો.


    આગળ વાંચો 1 મિનિટના નુસખાથી વધારો સ્કિનનો ગ્લો અને ચમક.

  • Get glowing face with potato face packs

    કઈ વસ્તુ જોઈએ?


    બટાકા


    શું કરવું?


    બટાકાના પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો.


    કયા ફાયદા થશે?


    બટાકામાં બ્લીચિંગ એજન્ટ્સ હોય છે. તેનાથી ડેડ સ્કિન નીકળી જાય છે. રંગ ગોરો થાય છે. ડાઘ-ધબ્બા દૂર થાય છે. ચહેરાનો ગ્લો વધે છે.


    બીજું શું કરવું?


    જો સમય ન હોય તો બટાકાની સ્લાઈઝ કાપીને ચહેરા પર લગાવો. તેનાથી પણ ચહેરાનો ગ્લો વધશે.


    શું ખાવાથી ચહેરાનો ગ્લો વધે છે?


    કેળા, દહીં, દૂધ અને બીન્સ જેવી હેલ્ધી વસ્તુઓ ડાયટમાં સામેલ કરો. તેનાથી ચહેરાની ચમક વધે છે.


    આટલું ધ્યાન રાખો


    લાંબા સમય સુધી સ્ટોર કરેલાં બટાકાનો ઉપયોગ ન કરવો. તેનાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.


    શું અવોઈડ કરવું?


    તેજ તડકામાં જવાનું અવોઈડ કરો. તેનાથી ચહેરાનો ગ્લો ખતમ થઈ જાય છે અને રિંકલ્સ થઈ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending