આદુ+લસણ બચાવશે કિડની ઇન્ફેક્શનથી, જાણો કારણ અને કરો ઉપાય

ડૉ. ગોવિંદ પારિક જણાવે છે કે ઘરમાં મળનારી કેટલીક એવી ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 12:06 AM
જાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.
જાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.

યુટિલિટી ડેસ્કઃ વધતી ઉંમર અને કેટલીક ખોટી આદતોના કારણે કિડની ઇન્ફેક્શનનો ખતરો વધે છે. પણ ડાયટમાં કેટલીક ચીજોને સામેલ કરીને તમે આ ખતરાને ટાળી શકો છો. નેશનલ આયુર્વેદ સંસ્થા જયપુરના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ગોવિંદ પારિક જણાવે છે કે ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કિડની ઇન્ફેક્શનથી બચવાની રીતો વિશે...

લસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.
લસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.

આદુની ચા


1 કપ પાણીમાં આદુનો નાનો ટુકડો ઉકાળીને પીઓ. આવું રોજ દિવસમાં 2 વાર કરવાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.

 

 

લસણ 


રોજ સવારે ખાલી પેટે લસણની 2-3 કળીઓ ખાઓ. તેની એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.

રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.
રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.

દહીં


અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રીશનમાં પબ્લિશ સ્ટડીના અનુસાર દહીં કિડનીમાં ગોળ અને બેક્ટેરિયાનું લેવલ મેન્ટેન કરે છે. રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે. 

 

 

લીંબુ પાણી


લીંબુ પાણીમાંના એન્ટી ઓક્સીડન્ટ્સ કિડની ઇન્ફેક્શનથી બચાવે છે. રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીઓ.

રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.
રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.

બેકિંગ સોડા


જાપાન, યુએસએ અને બેલ્જિયમના સાયન્ટિસ્ટના સ્ટડી અનુસાર રોજ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે.

 

 

પાણી


જર્નલ ઓફ ક્લીનીકલ ઇન્વેસ્ટિગેશનમાં પબ્લિશ સ્ટડી અનુસાર રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે. તેનાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ઘટે છે.

X
જાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.જાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.
લસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.લસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.
રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.
રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App