ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Try Homeopathy Treatment for the Cancer

  કેન્સરની સારવારમાં હોમિયોપેથી આમ કરે છે મદદ, નહીં થાય સાઇડ ઇફેક્ટ્સ

  Divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 09:46 AM IST

  કેન્સરને આગળ વધતું અટકાવવામાં, તેની ગતિ ધીમી પાડવામાં ચોક્કસ મદદરૂપ બની શકે સાથે જીવનની ગુણવત્તામાં વધારો કરે છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ આજે વિશ્વમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે છેલ્લા વર્ષોમાં થયેલા સંશોધનોમાં હોમિયોપેથીએ એક વિશ્વાસપાત્ર છતાં નિર્દોષ વૈકલ્પિક ચિકિત્સા તરીકે એક આશાનું નવું કિરણ જગાવ્યું છે. આ સારવાર થકી ખૂબ સારા પરિણામો કેન્સરના દર્દીઓની સારવારમાં પ્રાપ્ત થઇ રહ્યા છે. 4થી ફેબ્રુઆરી 'વર્લ્ડ કેન્સર ડે' તરીકે ઉજવાય છે ત્યારે, ભાવનગરના હોમિયોપેથીના કેન્સર નિષ્ણાંત ડો. શ્રુતિ શાહ જણાવી રહ્યા છે કે હોમિયોપેથી કેન્સરમાં કઈ રીતે ઉપયોગી થઇ શકે. ચાલો આપણે એમની પાસેથી આ અંગે વધુ જાણીએ.   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો શું કેન્સર હોમિયોપેથીથી મટી શકે?

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Try Homeopathy Treatment for the Cancer
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top