ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Simple way to Increase your eyesight

    રોજ કરી લો આ 5માંથી 1 ઉપાય, નહીં આવે ઝડપથી અંધત્વ

    Divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 12:06 AM IST

    આ નાના ઉપાયની મદદથી સરળતાથી વધારો તમારી આંખોની રોશની
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ આજકાલની જીવનશેલીમાં કમ્પ્યુટર, મોબાઇલ અને લેપટોપ વગેરે મુખ્ય બની રહ્યા છે. તેના સતત ઉપયોગથી લોકો આંખોની સમસ્યાથી પીડાય છે. આ પ્રકારની ચીજોનો વધારે ઉપયોગ કરવાથી આંખોમાં ચશ્મા આવે છે અને તમારી દૃષ્ટિ નબળી બને છે. આંખો પર ઝડપથી ચશ્મા ન આવે તે માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે રોજિંદા જીવનમાં કઇ ચીજોનો ઉપયોગ કરવાથી તમારી દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રીતે જળવાઇ રહે છે.

      લીલા ઘાંસ પર ચાલો
      રોજ સવારે લીલા ઘાંસ પર 15-20 મિનિટ સુધી ખુલ્લા પગે ચાલો. તેનાથી તમે આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ઘાંસ પર ચાલવાથી ઝાકળની નરમાશ રહે છે. તે આંખોને ઠંડક આપે છે. તેનાથી સ્ટ્રેસમાં પણ રાહત મળે છે. નિયમિત રીતે આ કામ કરવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો અન્ય ઉપાયો અને તેનાથી આંખોને મળતી રાહત વિશે....

    • સવારે ઊઠીને પહેલાં મોઢા પર પાણીની છાલકો મારો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સવારે ઊઠીને પહેલાં મોઢા પર પાણીની છાલકો મારો

      યુટિલિટી ડેસ્કઃ આજકાલની જીવનશેલીમાં કમ્પ્યુટર, મોબાઇલ અને લેપટોપ વગેરે મુખ્ય બની રહ્યા છે. તેના સતત ઉપયોગથી લોકો આંખોની સમસ્યાથી પીડાય છે. આ પ્રકારની ચીજોનો વધારે ઉપયોગ કરવાથી આંખોમાં ચશ્મા આવે છે અને તમારી દૃષ્ટિ નબળી બને છે. આંખો પર ઝડપથી ચશ્મા ન આવે તે માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે રોજિંદા જીવનમાં કઇ ચીજોનો ઉપયોગ કરવાથી તમારી દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રીતે જળવાઇ રહે છે.

      લીલા ઘાંસ પર ચાલો
      રોજ સવારે લીલા ઘાંસ પર 15-20 મિનિટ સુધી ખુલ્લા પગે ચાલો. તેનાથી તમે આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ઘાંસ પર ચાલવાથી ઝાકળની નરમાશ રહે છે. તે આંખોને ઠંડક આપે છે. તેનાથી સ્ટ્રેસમાં પણ રાહત મળે છે. નિયમિત રીતે આ કામ કરવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો અન્ય ઉપાયો અને તેનાથી આંખોને મળતી રાહત વિશે....

    • વિટામિન એ, સી અને ઇ પૂરતા પ્રમાણમાં હોય છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિટામિન એ, સી અને ઇ પૂરતા પ્રમાણમાં હોય છે

      યુટિલિટી ડેસ્કઃ આજકાલની જીવનશેલીમાં કમ્પ્યુટર, મોબાઇલ અને લેપટોપ વગેરે મુખ્ય બની રહ્યા છે. તેના સતત ઉપયોગથી લોકો આંખોની સમસ્યાથી પીડાય છે. આ પ્રકારની ચીજોનો વધારે ઉપયોગ કરવાથી આંખોમાં ચશ્મા આવે છે અને તમારી દૃષ્ટિ નબળી બને છે. આંખો પર ઝડપથી ચશ્મા ન આવે તે માટે તમે આ ઉપાયો અજમાવી શકો છો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે રોજિંદા જીવનમાં કઇ ચીજોનો ઉપયોગ કરવાથી તમારી દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રીતે જળવાઇ રહે છે.

      લીલા ઘાંસ પર ચાલો
      રોજ સવારે લીલા ઘાંસ પર 15-20 મિનિટ સુધી ખુલ્લા પગે ચાલો. તેનાથી તમે આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ઘાંસ પર ચાલવાથી ઝાકળની નરમાશ રહે છે. તે આંખોને ઠંડક આપે છે. તેનાથી સ્ટ્રેસમાં પણ રાહત મળે છે. નિયમિત રીતે આ કામ કરવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો અન્ય ઉપાયો અને તેનાથી આંખોને મળતી રાહત વિશે....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Simple way to Increase your eyesight
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `