ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ભૂલથી પણ ખાલી પેટ ન ખાતા આ 10 વસ્તુઓ, કરે છે શરીરને ગંભીર નુકસાન । 10 Things You Shouldn't Do on an Empty Stomach

    શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે આ 10 વસ્તુઓ, ભૂલથી પણ ખાલી પેટ ન ખાવી

    Divyabhaskar.com | Last Modified - Apr 23, 2018, 04:48 PM IST

    કેટલીક વસ્તુઓમાં એસિડની માત્રા વધારે હોય છે. એવામાં પેટ ખાલી હોય ત્યારે આવી વસ્તુઓનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ સ્વાસ્થ્યને સારું રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો આ બાબતોમાં જરા પણ ચૂક થાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જેમાં કયા

      સમયે કઈ વસ્તુ ખાવી અને કઈ નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય વસ્તુઓમાં એસિડની માત્રા ઘણી વધારે હોય છે. એવામાં પેટ ખાલી હોય ત્યારે આવી વસ્તુઓનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. દહીં, કેળા, કાચાં ટામેટા ખાલી પેટ ન ખાવા જોઈએ. પણ નવશેકા પાણીનું સેવન ખાલી પેટ કરી શકાય છે. આ સિવાય ચા કે કોફી પણ ખાલી પેટ ન પીવી જોઈએ. તો ચાલો આજે જાણીએ ખાલી પેટ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

      સોડા

      સોડામાં ઉચ્ચ માત્રામાં કોર્બોનેટ એસિડ હોય છે. જો તમે ખાલી પેટ સોડા પીશો તો તમને ઉબકાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટ સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા પણ રહે છે.

      ટામેટાં

      ટામેટાંમાં એસિડ હોય છે, જેના કારણે ખાલી પેટ તેનું સેવન કરવાથી તેની આડઅસર થાય છે. આનાથી પેટમાં ભળી ન શકે એવા જેલનું નિર્માણ થાય છે. જેના કારણે પથરી થવાની શક્યતા વધી જાય છે.

      કેળા

      ખાલી પેટ કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે. તેમજ શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થવા લાગે છે, જેથી સવારે ખાલી પેટ કેળાનું સેવન

      ન કરવું.

      દવાઓ

      તમે ડોક્ટરને સલાહ આપતા સાંભળ્યા જ હશે કે ખાલી પેટ દવાઓનું સેવન ન કરવું. કારણ કે ખાલી પેટ દવા ખાવાથી પેટમાં એસિડની માત્રા વધે છે. જેના કારણે શરીરમાં અસંતુલન થવા

      લાગે છે.

      આલ્કોહોલ

      ખાલી પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરા થવા લાગે છે. જેના કારણે ભોજન પચવામાં પરેશાની થાય છે.

      આગળ વાંચો અન્ય કઈ વસ્તુઓનું સેવન ખાલી પેટ ન કરવું....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભૂલથી પણ ખાલી પેટ ન ખાતા આ 10 વસ્તુઓ, કરે છે શરીરને ગંભીર નુકસાન । 10 Things You Shouldn't Do on an Empty Stomach
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `