ઈન્ટરવ્યૂ આપવા જતા હોવ તો દૂર રહેજો આ 9 ફૂડથી, નહીં તો થઈ જશો ફેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ કેટલાક ફૂડ એવા છે જેને ખાવાથી બોડીમાં ટોક્સિન્સ ઉત્પન્ન થાય છે. આ ફૂડની નેગેટિવ અસર આપણાં દિમાગ પર પડતી હોય છે, જેનાથી મેમોરી ઓછી થવાની શક્યતા વધે છે. આ ફૂડને વધુ ખાવાથી મેમોરી પાવર પણ ઓછો થઈ શકે છે. મેક્સ હોસ્પિટલ, નવી દિલ્હીના ક્લીનિકલ ન્યૂટ્રિશિયન અને ચીફ ડાયટિશિયન ડો. રિતિકા સામદાર જણાવી રહ્યા છે આવા જ 9 ફૂડ વિશે.

 

(Other source: અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રિશનની રિસર્ચ)

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ ફૂડ વિશે...

અન્ય સમાચારો પણ છે...