Divya Bhaskar

Home » Lifestyle » Health » five winter disease and home remedies

શિયાળામાં આ પાંચ બીમારીઓ છે શ્રાપ સમાન, જોણો ઘરેલું ઉપચાર

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 09:25 PM

સાધારણ લાગતી આ બીમારી આપણને ઘણી જ હેરાન-પરેશાન કરી શકે છે

  • five winter disease and home remedies
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ શિયાળામાં અન્ય ઋતુની સરખામણીએ શરીર ઘણું નાજુક હોય છે. જેના કારણે બીમારીઓ પણ વ્યક્તિને ઝડપથી પોતાનો શિકાર બનાવી લે છે. હવામાનમાં બદલાવ સાથે જે બીમારીઓ સૌથી વધુ ફેલાવા લાગે છે તેમાં શરદી અને ખાંસી સામાન્ય છે. સાધારણ લાગતી આ બીમારી આપણને ઘણી જ હેરાન-પરેશાન કરી શકે છે. આજે અમે તમને શિયાળામાં ઝડપથી ફેલાતી બીમારીઓ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જણાવી રહ્યાં છે.

    બીમારીઓ અને ઉપાયો જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • five winter disease and home remedies
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • five winter disease and home remedies
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • five winter disease and home remedies
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • five winter disease and home remedies
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending