ડુંગળીની છાલને સૂપ કે ચામાં નાંખો, થશે આ પાંચ ફાયદા

ડુંગળીની છાલનો કેવી રીતે કરશો ઉપયોગ

divyabhaskar.com | Updated - Jan 12, 2018, 07:49 PM
five benifits of onion husk

યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે આપણે કાંદા એટલે કે ડુંગળીની છાલને ફેંકી દેતાં હોઇએ છીએ કારણ કે આપણને તેનો પણ અનેકવિધ ઉપયોગ થઇ શકે છે તે આપણે જાણતા હોતા નથી. પરંતુ હવે આમ કરવાની જરૂર નથી. તમે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના આ પ્રકારના છોતરાંનો ઉપયોગ ખાદ અને અનેક બ્યૂટી પ્રોડક્ટ્સમાં કરી શકો છો. એક્સપર્ટ્સનું માનવું છેકે જો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ઓર્ગેનિક અને ફ્રેશ છે તો તેની છાલ ઉતારવાની જરૂર નથી, તેમાં ઘણા સારા પોષણ છુપાયેલા હોય છે. સંતરા અને લીંબુની છાલનો ઉપયોગ માત્ર કુકિંગ વખતે જ નથી થતો પણ નેચરલ સ્કિન કેર માટે પણ થાય છે. આ જ રીતે ડુંગળીની છાલના પણ અનેક ફાયદા છે.

ડુંગળીની છાલનો કેવી રીતે કરશો ઉપયોગ


કહેવાય છેકે ડુંગળીની છાલમાં નેચરલ હેર ડાઇ કરવાના ગુણ હોય છે. માત્ર એટલું જ નહીં, જો તમે તેને ખાવા માગો છો તો સૂપ અને કરીમાં તેનો ઉપયોગ કરી શકો છો. જોકે તેને પીતા પહેલા ડુંગળીની છાલ કાઢી લેવી. તમે ડુંગળીની છાલને ગ્રીન ટી અથવા હર્બલ ટીમાં પણ નાંખી શકો છો. છાલનો ઉપયોગ કરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે ડુંગળી ઓર્ગેનિક હોવી જોઇએ. કેમિકલ્સ અને પેસ્ટિસાઇઝયુક્ત છાલ ઉપયોગ કરવાથી નુક્સાન થશે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ડુંગળીની છાલના પાંચ ફાયદા

five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
X
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
five benifits of onion husk
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App