ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» શરીરમાં થતી આ સમસ્યા ના કારણે 20 વર્ષનો વ્યક્તિ લાગે છે 40નો|Fast facts about white hair

  શરીરમાં થતી આ સમસ્યા ના કારણે 20 વર્ષનો વ્યક્તિ લાગે છે 40નો

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 09:42 PM IST

  healthy વ્યક્તિને પણ સફેદવાળની સમસ્યા થતી હોય છે, જેની અસર તેમના દેખાવ પર પડે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્ક: સમયથી પહેલા જ આવતા સફેદ વાળના કારણે વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે અને આ સમસ્યાનો સામનો યુવા અને અધેડ ઉંમરના લોકોને કરવો પડે છે. ઘણીવાર healthy વ્યક્તિને પણ સફેદવાળની સમસ્યા થતી હોય છે, જેની અસર તેમના દેખાવ પર પડે છે. યંગસ્ટર્સને બિલકૂલ પસંદ નથી કે તેમના લૂક અને વ્યક્તિત્વ પર કોઇપણ જાતની ખરાબ અસર પડે. તો આજે તમને જણાવીશું કે કેવી રીતે સફેદવાળની સમસ્યા થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

   જ્યારે સફેદવાળની શરૂઆત થાય છે ત્યારે પુરૂષોમાં દાઢી અને મહિલાઓના કાનની પાસેના વાળ સફેદ થવા લાગે છે. Hair Trichologist માને છેકે આ સમસ્યાઓના મુખ્ય બે કારણ હોય છે. જેમાં પહેલું કારણ છે સ્ટ્રેસ. વ્યક્તિના જીવનમાં જ્યારે તણાવની સ્થિતિ ઉભી થાય ત્યારે તેની અસર તેના આરોગ્ય પર તો પડે જ છે સાથે સફેદવાળ સહિતની અન્ય ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. યુવાનોમાં bad habits જેવી કે સિગારેટ તમ્બાકુ જેવા ઉત્પાદનનું સેવન કરવાના કારણે તેના શરીર પર ભારે અસર જોવા મળે છે.

   આગળ વાંચો સફેદવાળ થતા અટકાવા શું કરવું જોઇએ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શરીરમાં થતી આ સમસ્યા ના કારણે 20 વર્ષનો વ્યક્તિ લાગે છે 40નો|Fast facts about white hair
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `