શરીરને સ્ટ્રોન્ગ ને હેલ્ધી રાખવા માટે જરૂરી છે આ 5 ફેટી ફૂડ્સ, ડાયટમાં કરો સામેલ

Health Desk

Health Desk

Mar 29, 2018, 01:06 PM IST
Everybody should daily eat these 5 Healthy Fatty Foods
Everybody should daily eat these 5 Healthy Fatty Foods

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જ્યારે આપણે પૌષ્ટિક આહારની પસંદગી કરીએ છીએ ત્યારે ફેટવાળા ખોરાકને હમેશાં નજરઅંદાજ કરતાં હોઈએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે વસાયુક્ત(હેલ્ધી ફેટવાળા) ખોરાક ખાવા જરૂરી છે. જી હાં. લોકો હમેશાં પોષક તત્વોથી ભરપૂર સારો ખોરાક પસંદ કરતી વખતે એ નક્કી નથી કરી શકતા કે શું ખાવું અને શું નહીં. એવામાં મોટાભાગના લોકો એવું જ માને છે કે વસાયુક્ત (ફેટવાળો) ખોરાક ન ખાવો જોઈએ, એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. પણ તમને જણાવી દઈએ કે વસાયુક્ત આહાર આપણા શરીર માટે જરૂરી છે. તો ચાલો આજે જાણી લો કયા વસાયુક્ત આહારનું સેવન રોજિંદી ડાયટમાં કરી શકાય.


ઈંડા


ઈંડામાં કોલેસ્ટ્રોલનો સ્તર વધારે હોય છે. સાથે જ તેમાં વધારાનું ફેટ પણ હોય છે. ઈંડામાં વધુ ફેટ જરદી એટલે કે તેના પીળા ભાગમાં હોય છે. આ જ કારણ છે કે લોકો ઈંડાનો પીળો ભાગ ખાતાં નથી અને સફેદ ભાગ ખાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઈંડાનો પીળો ભાગ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેમાં આવશ્યક વસા તત્વ હોય છે. આ સિવાય તેમાં વિટામિન અને મિનરલ પણ હોય છે. જે માંસપેશીઓ માટે જરૂરી હોય છે સાથે જ મેટાબોલિઝ્મને પણ વધારે છે. જેથી સીમિત માત્રામાં ઈંડાનું સેવન કરીને શરીરમાં આવશ્યક ફેટની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ.


આગળ વાંચો અન્ય 4 ફેટવાળા ખોરાક વિશે જે સ્વસ્થ શરીર માટે બહુ જ જરૂરી છે.

X
Everybody should daily eat these 5 Healthy Fatty Foods
Everybody should daily eat these 5 Healthy Fatty Foods
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી