મહિલાઓએ રોજ પીવી અજમાની ચા, હેલ્થને થશે આવા અદભૂત ફાયદા

અજમાની ચામાં અનેક એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે જે મહિલાઓના શરીરને રાહત આપે છે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:03 AM
see the benefits of the Celery tea for women

યુટિલિટી ડેસ્કઃ રોજ તમે અનેક પ્રકારની ચા પીતા હશો અને સાથે તેના ફાયદા પણ તમે સાંભળ્યા જ હશે. પણ શું તમે અજમાની ચા વિશે જાણો છો? આજે અમે આપને આ અજમાની ચાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

અજમાની ચા અનેક એન્ટી ઓક્સિડન્ટ્સનો સ્ત્રોત છે. અજમાને જૂના સમયથી ઘરમાં ખાવામાં વાપરવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અજમાની ચા મહિલાઓને કયા હેલ્થ બેનિફિટ્સ આપે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે...

અજમાની ચા બનાવવા માટે બે કપ પાણી લો અને તેમાં થોડો અજમો નાંખીને 15 મિનિટ ઉકાળો.
અજમાની ચા બનાવવા માટે બે કપ પાણી લો અને તેમાં થોડો અજમો નાંખીને 15 મિનિટ ઉકાળો.

આ રીતે બનાવો 

 

અજમાની ચા બનાવવા માટે બે કપ પાણી લો અને તેમાં થોડો અજમો નાંખીને 15 મિનિટ ઉકાળો. જ્યારે પાણી ઉકળીને અડધું થાય ત્યારે તેને ગાળીને અલગ કરો. તૈયાર છે તમારી ચા.

પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે અને સાથે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધારે છે.
પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે અને સાથે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધારે છે.

જાણી લો અજમાની ચાથી મહિલાઓને થતા ફાયદા

 

મહિલાઓને માટે અજમાની ચા લાભદાયી ગણાય છે. આ પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે અને સાથે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધારે છે. આ સિવાય તે વેજિનલ યીસ્ટ ઇન્ફેક્શનમાં ઉપચારમાં મદદ કરે છે. 

અજમાની ચા બનાવીને ગરમ ગરમ પીવાથી અસ્થમા એટેકમાં રાહત આપે છે.
અજમાની ચા બનાવીને ગરમ ગરમ પીવાથી અસ્થમા એટેકમાં રાહત આપે છે.

અસ્થમા માટે


અજમાની ચાનો ધુમાડો શ્વાસમાં જાય તો નાકનો રસ્તો સાફ રહે છે. અને મધની મીઠાસ સાથે અજમાની ચા બનાવીને ગરમ ગરમ પીવાથી અસ્થમા એટેકમાં રાહત આપે છે. તેના સેવનથી રોગીને ફાયદો થાય છે. 

 

હાર્ટ અને મગજ માટે


અજમાની ચામાં ઓમેગા 3 ફેટી એસિડ મોટા પ્રમાણમાં મળે છે.તે હાર્ટ અને મગજ માટે ફાયદો કરે છે. શરીરમાં બેડ કોલ્સ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને મગજમાં પોષકતત્વોની પૂર્તિ કરે છે. અજમાની ચામાં ટ્યૂમરને રોકવાની પણ ક્ષમતા છે.

અજમાની ચા ફાઇબરનો સ્ત્રોત ગણાય છે.
અજમાની ચા ફાઇબરનો સ્ત્રોત ગણાય છે.

વજન ઓછું કરવામાં


અજમાની ચા ફાઇબરનો સ્ત્રોત ગણાય છે. ફાઇબર શરીરમાં ફેટના પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ કારણે તેના સેવનને નિયંત્રણમાં રાખવું.

 

પાચન માટે


અજમાની ચા પાચનતંત્રને દુરસ્ત રાખે છે. તેમાં મળનારું તેલ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. રોજ સવારે 1 કપ અજમાની ચા પીવું તમારા માટે ફાયદારૂપ હોઇ શકે છે અને તેને ડાયટમાં સામેલ કરી લેવી જોઇએ. 

X
see the benefits of the Celery tea for women
અજમાની ચા બનાવવા માટે બે કપ પાણી લો અને તેમાં થોડો અજમો નાંખીને 15 મિનિટ ઉકાળો.અજમાની ચા બનાવવા માટે બે કપ પાણી લો અને તેમાં થોડો અજમો નાંખીને 15 મિનિટ ઉકાળો.
પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે અને સાથે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધારે છે.પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે અને સાથે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધારે છે.
અજમાની ચા બનાવીને ગરમ ગરમ પીવાથી અસ્થમા એટેકમાં રાહત આપે છે.અજમાની ચા બનાવીને ગરમ ગરમ પીવાથી અસ્થમા એટેકમાં રાહત આપે છે.
અજમાની ચા ફાઇબરનો સ્ત્રોત ગણાય છે.અજમાની ચા ફાઇબરનો સ્ત્રોત ગણાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App