ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Even one cigarette a day increase risk of heart disease

  Dont Smoke: દરરોજ એક સિગારેટ પીવી પણ હૃદય માટે છે હાનિકારક

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 01:01 AM IST

  દિવસમાં એક સિગારેટનું સેવન કરતો હોય તો તેને 74 ટકા કોરોનરી હાર્ટ ડિસિઝનો ખતરો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ જ્યારે આપણે કોઇ સ્મોકરને મળીએ ત્યારે તે એવું કહે છેકે હું તો એક કે બે સિગારેટ જ પીવું છું, પરંતુ દિવસમાં એક સિગારેટ પીવી પણ સ્વાથ્ય માટે હાનિકારક છે. તાજેતરમાં બીએમજે દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છેકે દિવસમાં એક સિગારેટ પીવામાં આવે તો પણ તેનાથી કોરોનરી હાર્ટ ડિસિઝ અથવા તો સ્ટ્રોકનું જોખમ રહેલું છે. જોકે આ જોખમ દિવસની પાંચ કે 20 જેટલી સિગારેટ પીનારા લોકો કરતા અડધું છે.

   યુનિવર્સિટી કોલેજ લંડનના રિસર્ચના કો ઓથર એલન હેક્સોનું કહેવું છેકે ઘણા બધા લોકો એવું વિચારે છેકે સિગારેટ પીવાનું ઓછું કરવાથી ઓલ સ્મોકિંગ રિલેટેડ ડિસઓર્ડર થવાના ચાન્સિસ ઘટાડી શકાય છે, પરંતુ એવું શક્ય માત્ર કેન્સરમાં થઇ શકે છે, જે લોકો સ્મોકિંગ ચાલું રાખે છે તેમના પર હાર્ટ ડિસિઝ અને સ્ટ્રોકનું જોખમ રહે જ છે. બીએમજેમાં આ સંશોધન માટે હેક્સો અને તેમની ટીમે 55 પબ્લિશ્ડ રિપોર્ટ, 141 સ્ટડીઝ(1946થી 2015 સુધી)નો સહારો લીધો છે ઉપરાંત કોરોનરી હાર્ટ ડિસિઝ અને સ્ટ્રોક પર સ્મોકિંગની અસર કેવી થાય છે તે અમુક મિલિયન લોકોના કેસ એક્ઝામિન કર્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો પુરુષો કરતા મહિલાઓ માટે વઘારે જોખમી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Even one cigarette a day increase risk of heart disease
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `