માત્ર આ 1 ઉપાયથી ગરદનની કાળાશ ચોક્કસ દૂર થઈ જશે, અપનાવી લો

કાળી ગરદનને જલ્દી ગોરી કરવા માટે અપનાવો આ અસરદાર ઘરેલૂ ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 19, 2018, 11:28 AM
Effective Home Remedies To Get Rid Of A Dark Neck

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો તમે મિરરમાં ધ્યાનથી જુઓ તો તમારા ચહેરાની સરખામણીમાં તમારી ગરદન બહુ જ કાળી દેખાશે. આવું એટલે થાય છે કેમ કે આપણે ચહેરા પર તો ધ્યાન આપીએ છીએ પણ ગરદન પર ધ્યાન આપતા નથી. જેના કારણે ગરદન કાળી થઈ જાય છે. અમૂક લોકો તો સ્નાન કરતી વખતે એ ભાગને ઘસી ઘસીને થાકી જાય છે તો પણ તેમાં સહેજ પણ સુધારો નથી જ આવતો. જેથી આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેને રાતે સૂતા પહેલાં રોજ કરી લેવાથી 30 દિવસમાં ચોક્કસ ગરદનની કાળાશ એકદમ દૂર થઈ જશે. આ ઉપાયની અસર તમને 10માં દિવસથી જ દેખાવા લાગશે.

આગળ વાંચો એવા ઉપાય વિશે જેને અપનાવશો તો ચોક્કસ તમારી ગરદનની કાળાશ દૂર થઈ જશે.

Effective Home Remedies To Get Rid Of A Dark Neck

આ છે ઉપાય

 

એક ફ્રેશ લીંબુ લઈ તેનો રસ કાઢીને તેમાં 1-2 ચમચી ગુલાબજળ મિક્ષ કરી લો. મિશ્રણ એટલું બનાવવું જેથી તમારી આખી ગરદન પર લાગી જાય છે. હવે રોજ રાતે આ મિશ્રણ બનાવી લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને પાણીથી ધોઈ લો. ગરદનની કાળા દૂર થવાનું શરૂ થઈ જશે. 

Effective Home Remedies To Get Rid Of A Dark Neck

બીજો ઉપાય


લીંબુનો રસ કાઢી તેમાં થોડી હળદર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણને ગરદન પર લગાવી 10-15 મિનિટ રહેવા દો. હવે નવશેકા પાણીથી ગરદન ધોઈ લો. તમારી કાળી ત્વચા ગ્લો કરવા લાગશે અને ગોરી થશે. આ ઉપાય કર્યાના તરત બાદ તડકામાં જવાનું ટાળવું.

X
Effective Home Remedies To Get Rid Of A Dark Neck
Effective Home Remedies To Get Rid Of A Dark Neck
Effective Home Remedies To Get Rid Of A Dark Neck
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App