વધેલા પેટને અંદર કરવું છે, સવારે 8 પહેલાં ખાઓ આ 1 ચીજ

અહીં અમે આપને એક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છે જે ફ્લેટ ટમી મેળવવામાં તમારી મદદ કરશે. તેને તમે સવારે ખાઓ તે જરૂરી છે

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 12:05 AM
For Flat Tummy try this 1 food in Morning diet

યુટિલિટી ડેસ્કઃ ફ્લેટ ટમી મેળવવા માટે આપણે જિમમાં કલાકો સુધી કસરત કરીએ છીએ. ફક્ત કસરત જ પૂરતી નથી. ખાવાનું ખાતી સમયે પણ ધ્યાન રાખવું જોઇએ. કેલેરીઝ અને ફેટને ધ્યાનમાં રાખીને ફૂડ સિલેક્ટ કરવામાં આવે તો જ સારું રિઝલ્ટ મળે છે. અહીં અમે આપને એક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે તમને ફ્લેટ ટમી આપવામાં તમારી મદદ કરશે. તમે રોજ સવારે 8 પહેલાં આ ચીજ ખાઇ લેશો તો તમને ફ્લેટ ટમી મળશે.

એક્સપર્ટના અનુસાર તમે બ્રેકફાસ્ટમાં હેલ્ધી મીલ લો છો તો લાંબા સમય સુધી પેટ ફૂલેલું રહે છે. એક્સપર્ટ કહે છે કે પ્રોટીન, હેલ્ધી કાર્બ, ફાઇબર અને દરેક ન્યૂટ્રીશનને બ્રેકફાસ્ટમાં લેવા જોઇએ. તેનાથી વારેઘડી ભૂખ લાગતી નથી, વજન કંટ્રોલમાં રહે છે અને ટમી પર ફેટ વધતી નથી.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા લોકોએ આ પ્રોસેસ યૂઝ ન કરવી જોઇએ....

For Flat Tummy try this 1 food in Morning diet

આ ફૂડ છે ઇંડા

 

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલતાની કહે છે કે તમે સવારે બ્રેકફાસ્ટમાં 8 વાગ્યા પહેલાં 2 બાફેલાં ઇંડા ખાઓ છો તો તમારું ટમી ફ્લેટ રહે છે. એવું એટલા માટે થાય છે કે તેમાં ભરપૂર પ્રોટીન હોય છે. તેમાં ફેટ હોતી નથી. બ્રેકફાસ્ટમાં ઇંડા ખાવાથી વેટ પણ ઓછું થાય છે. 

 

બોઇલ એગને અડધી ચમચી ઓલિવ ઓઇલમાં ફ્રાય કરીને ખાઇ શકાય છે. બ્રેકફાસ્ટમાં ઇંડા ખાવા તમને લાંબા સમય સુધી ફૂલ અને સેટિસ્ફાઇ ફીલ કરાવે છે. તેનો મતલબ એ કે બ્રેકફાસ્ટ કર્યા બાદ તમને ભૂખ લાગતી નથી અને તમે ફાલતૂ ચીજો ખાવાથી બચો છો. તેનાથી તમારું ટમી ફ્લેટ બનશે. 

For Flat Tummy try this 1 food in Morning diet

- લોકો ઇંડાનો પીળો ભાગ ખાવાથી ખચકાય છે. પણ આ હાર્મફૂલ નથી.
- જો તમે કોલેસ્ટ્રોલ કે હેલ્થ ઇશ્યૂ ધરાવો છો તો પહેલાં ડોક્ટરને કન્સર્ન કરો.
- ઇંડાને પાંદડાવાળા શાક સાથે ખાઇ શકાય છે.
- સાથે તેને વ્હીટ બ્રેડની સાથે પણ ખાઇ શકાય છે. 

X
For Flat Tummy try this 1 food in Morning diet
For Flat Tummy try this 1 food in Morning diet
For Flat Tummy try this 1 food in Morning diet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App