Divya Bhaskar

Home » Lifestyle » Health » eat olny 2 banana daily for one month see what happen

દરરોજ એક મહિના સુધી 2 કેળા ખાવાથી બોડીમાં થશે આવી અસર

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 03:08 PM

ડાઇજેશનમાં સુધારાથી લઇને બીપી કંટ્રોલ કરવા સહિતના અનેક હેલ્થ બેનિફિટ્સ મળી શકે છે

  • eat olny 2 banana daily for one month see what happen
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ અલબામા યુનિવર્સિટીની એક સ્ટડી કહે છે કે સતત એક મહિના સુધી મ2 કેળા ખાવાથી અસ્થમાનો ખતરો ટાળી શકાય છે, પરંતુ કેળા ખાવાથી માત્ર આ એક ફાયદો થતો નથી. નિયમિતપણે કેળા ખાવામાં આવે તો ડાઇજેશનમાં સુધારાથી લઇને બીપી કંટ્રોલ કરવા સહિતના અનેક હેલ્થ બેનિફિટ્સ મળી શકે છે. કેળામાં એટલી બધી ખુબી છે કે તેને જોઇને વિશ્વભરમાં તેના પર અનેક સંશોધનો થયા છે અને તેને સુપર હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. શૈલજા ત્રિવેદીનું કહેવું છેકે કેળા આપણા સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમે તેને દરરોજ ખાશો તો જ ફાયદો થશે. ડો. ત્રિવેદી જણાવી રહ્યાં છે કે મહિના સુધી દરરોજ કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે.


    દરરોજ બે કેળા ખાવાથી શું થાય છે ફાયદા વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો..

  • eat olny 2 banana daily for one month see what happen
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હાર્ટની બીમારીથી બચાવે

    કેળામાં ભરપૂરમાત્રામાં ફાઇભર, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને બી6 હોય છે. દરરોજ ખાવાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ થશે, જેનાથી હાર્ટની બીમારીનું જોખમ ઘટે છે.

  • eat olny 2 banana daily for one month see what happen
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    એમોનિયાની પ્રોબ્લેમ દૂર કરે

    કેળામાં પુરતીમાત્રામાં ડાયટરી ફાઇબર્સ હોય છે, જે બ્લડમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. તેનાથી એમોનિયાની સમસ્યા દૂર થાય છે. 

  • eat olny 2 banana daily for one month see what happen
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મોટાપો ઘટાડે

    દરરોજ ફેટ રહિત દુધ સાથે 2 કેળા ખાવાથી મોટાપો ઘટાડવામાં મદદ મળે છે.

  • eat olny 2 banana daily for one month see what happen
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાઇજેશન સુધારે

    કેળામાં ભરપૂર ફાઇબર હોય છે. તેને ખાવાથી ડાઇજેશન સુધરશે સાથે જ કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર થશે.

  • eat olny 2 banana daily for one month see what happen

    મેમરી પાવર વધારે છે

    કેળામાં વિટામિન બી6 પુરતી માત્રામાં હોવાથી બ્રેઇન ફંક્શન્સ સારા થાય છે અને મેમરીને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending