બોડીમાં દેખાય આ 5 સંકેત તો ન લેતા હળવામાં, સમજવું ખતરામાં છે તમારું લિવર

લિવરની હેલ્થ પર જ બોડીની હેલ્થ ડિપેન્ડ કરે છે. જો લિવર હેલ્ધી નહીં હોય તો તમે હેલ્ધી નહીં રહી શકો.

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 05:19 PM
Signs For Your Liver Might Be At Danger

યૂટિલિટી ડેસ્કઃ લિવર માત્ર લોહીને ફિલ્ટર નથી કરતું, આ હોર્મોન પ્રોડ્યૂસ કરવાની સાથે જ એનર્જી સ્ટોર કરવું, ફૂડને ડાઇજેસ્ટ કરવાનું પણ કામ કરે છે. લિવરની હેલ્થ પર જ બોડીની હેલ્થ ડિપેન્ડ કરે છે. જો લિવર હેલ્ધી નહીં હોય તો તમે હેલ્ધી નહીં રહી શકો. અહીં અમે તમને કેટલાક એવા કોમન સિમ્ટમ વિશે જણાવી રહ્યા છીએ જે લિવરના ખતરામાં હોવાનો સંકેત આપે છે. જો તમને આ સંકેત બોડીમાં દેખાય રહ્યા હોય તો તમારા ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ.

કન્ફ્યૂઝ રહેવું

એક બીમાર લિવર તમારા મગજ અને બ્લડમાં ઘણું બધુ કોપર બનાવે છે. તેનાથી અલ્ઝાઇમરની જેમ કન્ફ્યૂઝન રહે છે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમને ડિસીઝન લેવામાં કન્ફ્યૂઝન થઈ રહ્યું છે તો એક વખત ડોક્ટરને જરૂર મળો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા કેટલાક અન્ય કોમન સિમ્ટમ વિશે...

Signs For Your Liver Might Be At Danger

બ્લડ ક્લોટિંગ

 

જો તમારું લિવર બ્લડને પ્રોપર્લી ક્લીન નથી કરી રહ્યું તો સ્કિન પર બ્લડ ક્લોટિંગના માર્ક દેખાવા લાગશે. તેને ઓળખીને પણ તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

Signs For Your Liver Might Be At Danger

એબડોમિનલ પેન

 

જો તમને એબડોમિનલમાં સોજા કે દુઃખાવા જેવું અનુભવ થતું હોય તો એ આ વાતનો સંકેત છે કે તમારું લિવર ખતરામાં છે. જો તમને સતત આવું થઈ રહ્યું હોય તો ડોક્ટર ની સલાહ લો.

Signs For Your Liver Might Be At Danger

જોઇન્ટ પેન

 

જોઇન્ટ પેન, શરદી-ઉધરસ, વોમિટિંગ અને ભૂખની કમી આ તમામ લિવર ખતરામાં હોવાના સંકેત છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના મુજબ આવા સંકેત મળે તો ડોક્ટરની ચોક્કસપણે બતાવવું જોઈએ.

Signs For Your Liver Might Be At Danger

આંખો અને સ્કિન પીળી પડવી

 

જ્યારે બોડીમાં બ્લડ સેલ તૂટવા લાગે છે તો બાયપ્રોડક્ટ ક્રિએટ થાય છે તેને બિલિરૂબિન કહેવામાં આવે છે. હેલ્ધી લિવર આ બિલિરૂબિનને સરળતાથી ડિસ્પોઝ કરી લે છે, પરંતુ બીમાર લિવર નથી કરી શકતું, જેનાથી સ્કિન અને આંખો પીળી પડવા લાગે છે. આ આગળ જતા કમળામાં ફેરવાઈ જાય છે.

X
Signs For Your Liver Might Be At Danger
Signs For Your Liver Might Be At Danger
Signs For Your Liver Might Be At Danger
Signs For Your Liver Might Be At Danger
Signs For Your Liver Might Be At Danger
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App