ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» હાર્ટ એટેકના સંકેતો | Early signs of heart attack

    એલર્ટ રહેજો, હાર્ટ એટેક આવે તે પહેલા શરીર આપે છે આવા સંકેતો

    divyabhaskar.com | Last Modified - May 10, 2018, 03:58 PM IST

    યોગ્ય સમયે જો હાર્ટ એટેકના સંકેતો ઓળખી લેવામાં આવે તો સારવાર શક્ય છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ હાર્ટ એટેકનું નામ સાંભળતાં જ લોકો ફફડી જતાં હોય છે. અગાઉ માત્ર મોટી ઉંમરે આવતો હાર્ટ પ્રોબ્લેમ હવે ત્રીસીમાં પણ આવતો હોય છે. ન્યુ દિલ્હીના BLK હાર્ટ સેન્ટરના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. અજય કૌલના જણાવ્યાનુસાર, મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો યોગ્ય સારવાર શક્ય બને છે.

      જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેનું શરીર અગાઉ જ તેને કેટલાંક સંકેતો આપતું હોય છે. અહીં અમે આવા જ કેટલાંક લક્ષણો અંગે જણાવ્યું છે.

      હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતોઃ

      - અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો વળવો.
      - જોર જોરથી નસકોરા બોલવા. ઘણીવાર ઊંઘ તૂટવી.
      - છાતી પર દબાણ લાગવું. છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે.
      - માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય.
      - ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો.
      - છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

      આગળ જાણો હાર્ટ એટેકના આગોતરા લક્ષણો અંગે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હાર્ટ એટેકના સંકેતો | Early signs of heart attack
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top